which type of mindset we can adopt ?? fixed or growth mindset....
What is this mindset ??
Mindset is the sum of your thoughts and your beliefs. Which shows how you understand yourself, the environment around you and the world.
Your mindset greatly influences your lifestyle. To be happy and to live a fulfilling life, you have to have the right mindset. And to get this kind of mindset, you have to get into the system and understand it.
I have further discussed this mindset, how having a fix mindset limits your success and happiness in life. So today the growth mindset and the fixed mindset are not understood.
Carol Dweck, a professor of psychology, says that this mentality is an example of our basic understanding, which identifies our personality and beliefs.
I have people with a fixed mindset that their temperament, intelligence and skills that are found at birth cannot be changed. They are also afraid to think about failure, and they think that if they fail people will think them insane. That is why they do things that are within the realm of their intellect, they do not believe in learning new things. They believe that only talent is the way to success. Effort is not required.
People with a growth mindset believe that their intelligence increases with learning and time experience. They tell me that they succeed with their efforts. So they work harder and move on. Here are some examples of this kind of mentality.
1. "There's no time to learn."
We know that memory decreases with age. But science believes that yes, their memory needs to be reduced, but it depends more on their willpower to learn. That is, if you have a growth mindset, you will never. Think you're old.
John Basinger practiced for 3 years and at the age of 6 he remembered the second edition of Parada Is Lost and this epic had 20,000 words.
2. "If I fail, it doesn't matter, at least I learned something."
No one wants defeat in life but people with such a fixed mindset think so. There is no need to learn anything new. These people make fun of defeat.
However failure is one of the best ways to learn. If you are afraid of it, you can never try something new in life.
Growth mindset gives us the power to understand defeat so that we can find our mistakes and move towards success.
"Mistake are proof we are trying. We never give up as we have word YET !!"
3. "I respect constructive criticism."
A certain mindset can never tolerate criticism. It also sees usable criticism as an attack.
While the Growth mindset respects constructive criticism and moves forward adopting it into their lives.
4 . I can always improve something if I try. "
People with a growth mindset tell me that the more we try, the more we can learn. And that's the key to success.
5. "I'll keep learning as long as I'm alive."
People who have a growth mindset are not only dependent on learning but learn from the environment around them and always keep their minds focused.
6. "My results are not my identity."
If you focus only on your marks, weight and salary, you are living in your fixed mindset. If you focus on your positive work, it will eventually give you a true identity. And you will be able to grow.
So you must have understood what kind of mentality you should adopt !! ..
Gujarati:
શું છે આ માનસિકતા ??
માનસિકતા એ તમારા વિચારો અને તમરી માન્યતાઓ નો સરવાળો છે. જે તમારી જાત ને ,આસપાસ ના વાતાવરણ ને અને વિશ્વ ને તમે કેવી રીતે સમજો છે તે દર્શાવે છે.
તમારી માનસિકતા તમરી જીવનશૈલી ને ખુબ જ પ્રભાવિત કરે છે. ખુશ રેહવા અને પરિપૂર્ણ જીવન જીવવા સાચી માનસિકતા આપનવી જ પડે છે.અને આ પ્રકારની માનસિકતા મેળવવા માટે તેની પ્રણાલી માં પ્રવેશ કરવો જ પડે છે અને તેને સમજવું પણ પડે છે.
મે આગળ પણ આ માનસિકતા પર ચર્ચા કરી છે, કે કેવી રીતે નિશ્ચિત (fix) માનસિકતા રાખવાથી જીવન માં તમારી સફળતા અને ખુશી ઓ મર્યાદિત રહી જાય છે. તો આજે ગ્રોથ માનસિકતા (growth mindset) અને નિશ્ચિત માનસિકતા (fixed mindset) ne samjisu .
સાયકોલોજી ના પ્રોફેસર કેરોલ દેવેલ ( carol dwel) mane છે કે આપણી મૂળભૂત સમજ નું ઉદાહરણ આ માનસિકતા જ છે.જે આપણા વ્યક્તિત્વ અને માન્યતા ની ઓળખ કરાવે છે.
નિશ્ચિત માનસિકતા ધરાવતા લોકો મને છે કે તેમનો સ્વભાવ , બુદ્ધિ અને કૌશલ્ય જે જન્મ સાથે જ મળે છે ,જેને બદલી શકાતું નથી.તેઓ નિષ્ફળતા વિશે વિચારતા પણ ડરે છે ,અને તેઓ એવું વિચારે છે કે જો તેઓ નિષ્ફળ થયા તો લોકો તેમને બુધ્ધિ હીન ગણશે.માટે તેવો એવું કાર્ય કરે છે જે તેમના બુધ્ધિ શેત્ર ની અંદર હોય ,તેઓ નવું જાણવામા માનતા જ નથી.તેઓ મને છે કે માત્ર ટેલેન્ટ જ સફળતા નો માર્ગ છે આ માટે પ્રયત્ન કરવાની જરૂર જ નથી.
ગ્રોથ માનસિકતા વાળા લોકો નું માનવું છે કે તેમની બુધ્ધિ એ ભણતર અને સમય ના અનુભવ સાથે વધે છે. તેઓ મને છે કે તેઓ તેમના પ્રયત્નો થી સફળ થાય છે.તેથી તેઓ વધુ સમય મેહનત કરી ને આગળ વધે છે.આ પ્રકારની માનસિકતા ના કેટલાક ઉદાહરણ જોઈએ.
૧. " શીખવાનો કોઈ પણ સમય ન હોય."
આપણે જાણી એ છે કે મોટી ઉંમરમાં યાદશકિત અોછી થાય છે.પણ સાયન્સ નું માનવું છે એ હા તેમની યાદશક્તિ જરૂર ઓછી થાય છે ,પરંતુ તે તેમની શીખવાની ઈચ્છા શક્તિ પર વધારે આધાર રાખે છે.એટલે જ જો તમારી ગ્રોથ માનસિકતા હશે તો તમે કદી પણ નહિ વિચારો કે તમે વૃદ્ધ છો.
જોહન બેસિંગેર એ ૯ વર્ષ પ્રેક્ટિસ કરી અને ૬૭ વર્ષ ની ઉંમરે પેરાડા ઇસ લોસ્ટ ની બીજી આવૃત્તિ યાદ કરી હતી અને આ મહાકાવ્ય માં ૬૦૦૦૦ શબ્દ હતા.
૨."જો હું નિષ્ફળ થાવ તો વાંધો ની પણ ઓછા માં ઓછું કઈ શીખ્યો તો ખરો".
પરાજય તો જીવન માં કોઈ જ ઈચ્છતું નથી પણ આવું નિશ્ચિત માનસિકતા ના લોકો વિચારે છે. જેને લઇ નવું શીખવું જ નથી. આ લોકો પરાજય ની મજાક ઉડાવે છે.
જોકે નિષ્ફળતા એ શીખવાની શ્રેષ્ઠ રીતો માં ની એક છે. જો તમે તેના થી ડર અનુભવશો તો તમે જીવન માં કદી પણ નવા પ્રયત્નો ની કરી શકો.
ગ્રોથ માનસિકતા આપણને પરાજય ને સમજવાની શક્તિ આપે છે જેથી આપને આપની ભૂલો શોધીને સફળતા તરફ આગળ વધી શકીએ.
" Mistake are proof we are trying.we never give up as we have word YET!! "
૩." હું રચનાત્મક ટીકાઓ આદર કરું છું."
નિશ્ચિત માનસિકતા એ ક્યારેય ટીકાઓ ને સહન નથી કરી શકતી.તે ઉપયોગ માં લઇ શકાય તેવી ટીકાઓ ને પણ હુમલા તરીકે જ જોવે છે.
જ્યારે ગ્રોથ માનસિકતા રચનાતમક ટીકાઓ નો આદર કરે છે અને તેમના જીવન માં અપનાવી આગળ વધે છે.
૪.જો હું પ્રયત્ન કરું તો હમેશા કંઇક સુધારી શકું છું."
ગ્રોથ માનસિકતા ના લોકો મને છે કે જેટલો વધારે પ્રયત્ન કરીએ એટલું વધારે શીખી શકાય.અને સફળ થવાની પણ આજ ચાવી છે.
૫. "હું જીવંત પર્યંત શીખતો રહીશ ."
જે લોકો ગ્રોથ માનસિકતા ધરાવે છે, તેઓ માત્ર ભણતર આશ્રિત જ નથી રેહતા પરંતુ તેમના આસપાસ ના વાતાવરણ શીખતા રહે છે અને હંમેશા પોતાના મન ને કેન્દ્રિત રાખે છે .
૬." મારા પરિણામો મારી ઓળખાણ નથી."
જો તમે ફક્ત તમારા માર્ક ,વજન અને પગાર પર જ ધ્યાન કેન્દ્રીત કરો છો તો તમે તમારી નિશ્ચિત માનસિકતા માં જીવી રહ્યા છો.જો તમે તમારા સકારાત્મક કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરો તો તે જ તમને આખરે તમને સાચી ઓળખાણ અપાવશે .અને તમે વિકાસ કરી શકશો.
તો તમે સમજી જ ગયા હસો કે આપને કેવા પ્રકારની માનસિકતા અપનાવી જોઈએ !!..
Comments
Post a Comment