Happy brothers day ♥️


Today is May 24, which is celebrated as Brothers Day. But for us, 365 days is Brothers Day. However, this day is special. And this day is dedicated to all my brothers. Not only my cousin but also my cousin and all my special friend. Although we have to celebrate Friendship Day, these friends are more brothers than friends.

Your brother is as important in your life as your parents, because you are the brother with whom you share your childhood memories and dreams. Fighting with my brother in small things in my childhood, killing me used to make us very angry at that time, but if we remember the same things today, we also smile a lot and give joy. The one I fight with every day, but I can't do without him, is my brother.

Your brother will know most of your secrets, and sometimes he will abuse you, he will even blackmail you to do his job, yes, but that job will also make you laugh that will give you happiness. Your brother is a pillar of your life force. The biggest advantage of being a brother is that you will never be afraid of losing a best friend.


Childhood without a brother is like a vein without sugar. When childhood comes, it doesn't really feel sweet.

Your brother is with you in any situation ... because who knows you better than that.

Yes, but at the present time, after growing up and especially after getting married, listening to the talk of a girl who came two or three days ago, bitterness arises in the relationship between the two brothers, trust is lost, love begins to diminish .... so remember That you grew up with your brother so no one can recognize you better than your brother.

Because love and faith are two plants of a lifetime that are never gone, and once gone , they don't grow even if you try a million times. So do not abandon your brother in any situation.

The mother gives love, the father teaches discipline, but the brothers teach us how to live free. He cares for us like a mother, loves us like a father and also supports us like a friend. How great this bond is!!!




Gujarati:


 આજે ૨૪ મે છે , જેને બ્રધર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે.પણ આમારા માટે તો ૩૬૫ દિવસ બ્રધર્સ ડે હોય છે. તેમ છતાં પણ આ દિવસ ખાસ છે .અને આ દિવસ મારા બધા જ ભાઈઓ ને સમર્પિત છે.માત્ર મારા સગા ભાઇ ને નાઈ પણ મારા કઝીન ભાઈ અને બધા જ મારા ખાસ મિત્ર ને પણ સમર્પિત છે. જોકે ફરેન્ડશીપ ડે તો ઉજવીએ જ છે પણ આ મિત્રો ફ્રેન્ડ કરતા ભાઈ વધુ છે.

તમારા જીવન માં તમારા માતા પિતા નું જેટલું મહત્વ છે તેટલું જ મહત્વ તમારા ભાઈ નું છે.કારણકે ભાઇ જ છે જેની સાથે તમે તમારા બચપણ ની યાદો અને તમારા સપના ને સેર કરો છો. નાનપણ માં ભાઈ સાથે નાની નાની વાતે લડવું ,મારા મારી કરવી એ સમયે આપણે ખૂબ જ ગુસ્સો અપાવતું હતું   , પણ આજે એ જ વાતો આજે જયરે યાદ આવે તો હસુ પણ ખૂબ જ આવે છે.અને આનંદ પણ આપે છે. જેની સાથે હું રોજ લડું છતાં પણ તેના વગર ના ચાલે એ છે ભાઈ. 

તમારા મોટા ભાગના રહસ્ય તમારો ભાઈ જાણતો હસે, અને કેટલીક વાર એનો દુરુપયોગ પણ કરશે , તમને બ્લેમેઇલ પણ કરશે તેનું કામ કરવવા ,હા પણ એ કામ પણ એવું જ હસે કે તમને આનંદ જ આપશે .તમારો ભાઈ એ તમારા જીવનની શકિત નો એક સ્તંભ છે. ભાઈ હોવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તમને ક્યારે પણ બેસ્ટ ફ્રેન્ડ ગુમાવવાનો ડર નહીં લાગે.

ભાઈ વગરનું બાળપણ ખાંડ વગર ના શિરા જેવું છે. બાળપણ આવે તો ખરું પણ મીઠાસ ના લાગે.
કોઈ પણ પ્રકાર ની પરિસ્થિતિ માં તમને સાથ આપનાર છે તમારો ભાઈ... કારણ કે તેનાથી વધુ તમને સારી રીતે કોણ ઓળખી શકે.

હા પણ હાલના સમયે મોટા થયા પછી અને ખાસ તો લગન થયા પછી, બે - ત્રણ દિવસ પહેલા આવેલ છોકરી ની વાત સાંભળી ને બે ભાઈ ના સબંધો માં કડવાસ ઊભો થાય છે , વિશ્વાસ હનાય છે પ્રેમ ઓછો થવા માંડે છે....એટલું યાદ રાખો કે તમે તમારા ભાઈ જોડે જ મોટા થયા છો એટલે તમારા ભાઈ થી વધુ સારી રીતે તમને કોઈ ઓળખી ના શકે. 

કારણકે પ્રેમ અને વિશ્વાસ એજીવન ના એવા  બે છોડ  જે કયારેય કરમાતાં નથી, અને જો એક વાર કરમાય જાય તો પછી લાખ કોશિશ કરો છતાં પણ ઉગતા નથી. તેથી કોઈ પણ પરિસ્થિતિમાં માં તમારા ભાઈ ને ત્યજસો નહિ.

માતા પ્રેમ આપે છે , પિતા શિસ્ત શીખવે છે , પરંતુ મુકત કેવી રીતે જીવવું એ ભાઈઓ જ અમને શીખવે છે.તે આપણને માતા ની જેમ કાળજી કરે છે ,પિતા ની જેમ પ્રેમ કરે છે અને મિત્ર ની જેમ સપોર્ટ પણ કરે છે..કેવો છે આ ભાઈ ઓ નો સબંધ!!!!




 

Comments

Popular posts from this blog

international yog Divas 2020 (આંતરરાષ્ટ્રીય યોગા દિવસ 2020)

Kargil Vijay diwas🇮🇳

world no tobacco ( dayવિશ્વ તમાકુ નિષેધ દિવસ)