How to adopt Growth mindset??
In the last article we saw that why we should adopt a Growth Mind Set. which type of mindset you have ?? Fixed or Growth !! What kind of mindset should we adopt. In this article we will look at how to adopt this Growth Mind Set. And we will know what kind of strategy should be adopted for that.
Understand your weakness and face it.
Everyone has their own weaknesses, such as hunger. But the weakness of most people is laziness. The easiest way to overcome your weakness is to identify it. If you know that you are lazy in delaying your every action, then you will cultivate such habits every day so that this laziness can be overcome. Doing so leads you to a Growth Mind set.
View challenges as a opportunity .
Jeevan chalte rehne ka naam hey ... Challenges come at some stage in everyone’s life but you see those challenges as troubles as opportunities depending on your mind set. Facing challenges makes a person’s personality more and more Shines. And understands his own strength better. You may not know if you are in comfort zone !! .. Comfort zone is the only reason you see the challenges in your life as trouble. This person is afraid of doing new things. But if you do not face new challenges, new percentages will not arise and you will not be able to understand yourself better. " you face difficult time know that challenges are not send to destroy you they are send to promote, increase and strengthen you. "
Know your learning method and adopt the correct method.
Everyone's learning method is different. This can be considered as the reason why the result is different. If your learning method is correct then you can learn better in less time. For example if one person reads and memorizes and the other person does that thing. If you memorize a picture ... then you know that the brain can remember a picture better and smoother. Yes, the right learning method can have a huge impact on your work.
Your brain has the power to change your life.
Wealthy research on the brain says that you can re-train and reorganize your brain. If you know that your brain is constantly changing, you can easily give a growth mind set. If the brain is not fixed, how can the mind? It can be fixed. So if you keep learning something new, your brain will be able to adapt to it easily.
Focus on the learning process regardless of the outcome.
We have focused on the result in life. But in reality, the result is not in your hands. The sooner this is understood, the better for us. If we understand this, then we will focus on the process of learning instead of the result. You have to enjoy everything you do. And keep learning new things.
Live with a purpose in life.
Everyone must have a goal in their life. Because this goal will help you to complete your work. Ask yourself every day what is the purpose behind doing your work. If this purpose is strong then you will be able to complete your work easily. .
Learn from another's mistake.
Chanakya has said that life is not so big that we all make mistakes ourselves and then learn from that mistake. The smart person is the one who learns from the mistake of others and avoids making the same mistake in his own life. .
Just remember that learning a new thing will take time so give it time.
No change in life happens immediately, it takes time to change. It will take time if you do something new but after a long time you will also become proficient in it. You just have to be more discriminating with the help you render toward other people.
Gujarati:
આગળ ના આર્ટિકલ માં આપણે જોયું તો કે શા માટે આપણે ગ્રોથ માઈન્ડ સેટ આપનવો જોઈએ.કયા પ્રકારની માનસિકતા આપનાવી જોઈએ.આ આર્ટિકલ માં જોઇશું કે આ ગ્રોથ માઈન્ડ સેટ કેવી રીતે આપનાવી શકાય. અને તે માટે કેવા પ્રકારની રણનીતિ અપનાવી જોઈએ તે જાણીશું.પોતાની નબળાઈ ને સમજો અને તેનો સામનો કરો.
દરેક વ્યક્તિ ની પોતાની કોઈ ને કોઈ પ્રકારની નબળાઈ હોય છે.જેમ કે કોઈ ની નબળાઈ ભૂખ હોય છે.પરંતુ મોટા ભાગ ના લોકોની નબળાઈ આળસ હોય છે. પોતાની નબળાઈ ને દૂર કરવાનો સૌથી સરળ ઉપાય તેને ઓળખવાનો છે.જો તમ જાણતો હસો કે તમે તમારા દરેક કાર્ય માં વિલંબ કરો છો આળસ કરો છો, તો તમે દરરોજ એવી ટેવો કેળવશો કે જેથી આ આળસ દૂર કરી શકાય.આમ પોતાની નબળાઈ ને ઓળખી તેનો સામનો કરવો એ તમને ગ્રોથ માઈન્ડ સેટ તરફ લઈ જાય છે.
. તમારા જીવન માં આવતા પડકારો ને તક ની નજરે જોવો.
જીવન ચલતે રેહને કા નામ હે... દરેક ના જીવન માં કોઈ ને કોઈ તબક્કે પડકારો આવતા હોય છે પરંતુ તમે એ પડકારો ને મુસીબત તરીકે જોવોછો કે તક તરીકે એ તમારા માઈન્ડ સેટ પર આધારિત છે.પડકારો નો સામનો કરવાથી માણસ નું વ્યક્તિત્ત્વ વધુ ને વધુ નિખરે છે.અને પોતાની સ્ટ્રેંથ ને વધુ સારી રીતે સમજી સકે છે.તમે કંફોર્ત ઝોન વેશે તો જાણતો જ હશો નઈ!!..તમે તમારા જીવન માં આવતા પડકારો ને મુશિબત તરીકે જોવો નું એક માત્ર કારણ કંફોર્ત ઝોન છે. આ વ્યક્તી નવું કાર્ય કરતા ડરે છે. પરંતુ જો તમે નવા પડકારો નો સામનો જ નઈ કરો તો નવી ટકો જ ઊભી ન થાય અને તમે તમારી જાત ને વધુ સારી રીતે સમજી જ નહીં શકો."when you face difficult time know that challenges are not sent to destroy you,they are send to promote ,increase and strengthen you."
તમારી શીખવાની પધ્ધતિ ને જાણો અને સાચી પદ્ધતિ અપનાવો.
દરેક વ્યક્તિ ની શીખવાની પદ્ધતિ અલગ અલગ છે .પરિણામ અલગ અલગ આવનું કારણ પણ આને ગણી શકાય.જો તમારી શીખવાની પદ્ધતિ સાચી હશે તો તમે ઓછા સમય માં વધુ સારી રીતે શીખી શકો.ઉદાહરણ જોઈએ તો જે વ્યક્તિ વાચી ને મોઢે કરે અને બીજો વ્યક્તિ તે વસ્તુ ચિત્ર વડે મોઢે કરે ...તો તમે જાણતો જ હસો કે બ્રેઇન ચિત્ર ને વધુ સારી રીતે અને સળતાથી યાદ રાખી શકે છે. હા તો સાચી શીખવાની પધ્ધતિ તમારા કાર્ય પર ગણો મોટો ઇમ્પેક્ટ પડી શકે છે.
તમારા બ્રેઈન પાસે તમારા જીવનને બદલવાની શકિત છે.
બ્રેઇન પર થયેલા ધના રીસર્ચ જણાવે છે કે તમારા બ્રેઇન ને રી ટ્રેઈન અને રી ઓર્ગેનાઈઝ કરી શકો છો.જો તમ જાણતા હસો કે તમારું બ્રેઇન સતત બદલતું રહે છે તો તમે સરળતાથી ગ્રોથ માઈન્ડ સેટ આપણવી શકશો.જો બ્રેઇન જ ફિક્સ ના હોય તો માઈન્ડ કઈ રીતે ફિક્સ હોય શકે .એટલે જ જો તમે નવું નવું શીખતા રહેશો તો તમારું બ્રેઇન તેને સહેલાઈથી આપનાવી શકશે.
પરિણામ પર ધ્યાન આપ્યા વગર શીખવાની પ્રકિયા પર ધ્યાન આપો.
આપણે જીવન માં પરિણામ પર જ ધ્યાન આપી એ છે.પરંતુ વાસ્તવ માં તો પરિણામ તો આપના હાથ માં છે જ નહીં. આ વાત જેટલી જલ્દી સમજાય તેટલું જ આપણા માટે સારું છે ..જો આ વાત સમજાય સે તોજ આપને પરિણામ ને બદલે શીખવાની પ્રકિયા પર ધ્યાન કેન્દ્રિત કરીશું.આપને આપના દ્વારા કરવામાં આવતા દરેક કાર્ય માં આંનંદ લેવાનો છે .અને નવું નવું શીખતા રેહાવાનુ છે.
જીવન ઉદ્દેશ્ય સાથે જીવો.
દરેક વ્યક્તિએ પોતાના જીવન માં ધ્યેય રાખવો જ જોઈએ .કારણકે આ ધ્યેય જ તમને તમારું કાર્ય પૂરું કરવા માં મદદ કરશે.દરરોજ તમારી જાત ને પૂછો કે તમારો કાર્ય કરવા પાછળ નો ઉદ્દેશ્ય શું છે જો આ ઉદ્દેશ્ય મજબૂત હસે તો તમે સરળતાથી તમારું કાર્ય પૂરું કરી શકશો.
બીજાની ભૂલ પરથી શીખો.
ચાણક્ય એ કહ્યું છે કે જીવન એટલું પણ મોટું નથી એ આપણે બધી ભૂલ જાતે કરીએ અને પછી એ ભૂલ પરથી શીખીએ હોશિયાર વ્યક્તિ એ જ છે જે બીજાની ભૂલ પરથી શીખે છે અને પોતાના જીવન માં એ જ ભૂલ કરતા બચે છે.અને વધુ સરળતાથી જીવન જીવે છે .
એટલું યાદ રાખજો કે નવી વસ્તુ શીખતા વાર લાગશે તેથી તેને સમય આપવો પડશે.
જીવન માં કોઈ પણ પરિવર્તન તરત જ નથી થતા તેને બદલાતા સમય લાગે છે.તે જે રીતે જો તમે નવી વસ્તુ કરશો તો સમય તો લાગશે પણ લાંબા સમય બાદ તમે તેમાં પારંગત પણ થઈ જશો. માત્ર તમારે તેને વધુ અને વધુ સમય આપી ને શીખતા રેહાવની જરૂર છે.
Comments
Post a Comment