Parents day special ♥️( સ્પેશિયલ માતા- પિતા દિવસ)
once a child born from heaven to earth. God Himself was ready to bid him farewell. The child asked God in a worried tone, "Oh God!" I am going to earth, but I am very young, helpless, how can I understand the language of the people there, who will take care of me like here, on earth, who will understand me on such a vast earth.
God gave a soft laugh and said O Vats! , I am sent angels for your service on earth who are waiting for you very eagerly, who will take great care of you, will also understand your language, will explain to you with love but will also forgive all your mistakes.
The child was very happy and asked, O Lord! What is the name of this angel on earth ??? God said these angels are known as the parents on earth.
"Who says angels live in heaven, have you ever seen your parents carefully !!"
Some people search for the meaning of the word parent in the word dictionary but in my opinion it is necessary to dig up the dictionary of life to know its meaning.
Parents need meaning but it is impossible to describe in a few words, but I will try my best, sprinkling love and true rites on the child from small to big is what I do, father, ignore your own desire to fulfill your desire. It is Maa Baap who is happy in your happiness, and in your sorrow you are sadder than you but does not show it. God gives you both happiness and sorrow, but parents only gives you happiness. Yes, the name of blind love, everyone has heard it, laugh! Parents have loved you ever since you were in your mother's womb, who can make such selfless love?
Today is the day to salute such a priceless gem, to commemorate the sacrifice he made, World Parents' Day is celebrated on June 1 at the UN General Assembly. In India, the last Sunday of July is celebrated as Parents' Day.
Why the need to celebrate World Parents Day ?? One of the reasons for this is the increasing number of old age house .
The favors that they do not even count as favors and the sacrifices made to them that after the child grows up so much is lost in the selfish world that their selfless love cannot be remembered. But he forgets that in this selfish world you have to pay something for not getting anything for free, but the love of parents which is available for eternity. Today people spend millions of rupees to get motivation, but if you can understand your parents well then you will know that true motivation is at home. That is to say it is said that you have to learn true values and true struggle only with your parents. Everything in this world will teach. People who value money find their happiness in money, but true happiness is in the paradise of parents. "
चहरे की चमक और मकान की उचाई पर मत जावो , धर के बुजुर्ग हस्ते हुए मेले तो समझ जाना ये धर अमीरों का है।"
You may or may not give anything else to your parents but give love and respect out of necessity and understand your duty. Because you are connected with God by the wire called parents if this wire is broken then every action you do it can not reach to the god and your life will be surrounded by sorrow.
So the truth is,
"There is no greater wealth than family,
There is no co-worker bigger than the father,
There is no world bigger than mother's shadow,
There is no better partner than brother,
So it is said that,
There is no life without family"🙏
Very interesting article
-------------------------------------------------------
ગુજરાતી:
ભગવાને મંદ હાસ્ય આપ્યું અને કહ્યું હે વત્સ! ,પૃથ્વી પર તારી સેવા માટે દેવ દૂત મોકલ્યા છે જે તારી ખૂબ જ આતુર તા થી રાહ જોઈ રહ્યા છે ,જે તારી ખૂબ જ કાળજી રાખશે , તારી ભાષા પણ સમજશે , તને પ્રેમ થી સમજાવશે પણ ખરા , તારી બધી ભૂલ ને માફ પણ કરશે.
બાળકે ખુબજ ખુશ થઈ ગયું અને પૂછ્યું હે પ્રભુ! પૃથ્વી પર આ દેવ દૂત ને ક્યાં નામ થી ઓળખવામાં આવે છે ??? ભગવાન એ કહ્યું આ દેવ દૂત પૃથ્વી પર માતા - પિતા તરીકે ઓળખવામાં આવે છે.
" कोन कहता है की फरिश्ते स्वर्ग में बसते है , कभी अपने मा - बाप को ध्यान से देखा है !! "
કેટલાક લોકો માતા પિતા શબ્દનો અર્થ શબ્દ કોષ માં શોધતા હોય છે પણ મારા મતે તો તેનો અર્થ જાણવા માટે જીવન કોષ ઉગળવો પડે.
માતા પિતા નો અર્થ જોઈએ પણ જેને થોડાક શબ્દ માં વર્ણવું તો નામુમકીન છે, પણ હું મારા તરફથી પૂરો પ્રયત્ન કરીશ, પ્રેમ અને સાચા સંસ્કાર થી સિંચી ને બાળકને નાના થી મોટા કરે છે તે છે માં બાપ , તમારી ઈચ્છા પૂરી કરવા પોતાની ઈચ્છા ને નજર અંદાજ કરે છે એ છે માં બાપ, તમારી ખુશી માં ખુશ થાય છે ,અને તમારા દુઃખ માં તમારા થી વધુ દુઃખી થાય છે પણ જતાવતા નથી એ છે માં બાપ.ભગવાન તો તમને સુખ અને દુઃખ બંને આપે છે ,પણ માત્ર ને માત્ર સુખ જ આપે તે છે માં બાપ , આંધળો પ્રેમ નું નામ તો બધા એ સાંભળ્યું હસે ને! માતા પિતા જ તમને ત્યારથી પ્રેમ કરે છે જયરે તમે તમારા માતા ના ગર્ભ માં હતા , આવો નિ:સ્વાર્થ પ્રેમ કોણ કરી શકે?
આજે આવા જ અમુલ્ય રત્ન ને બિરદાવવા નો દિવસ છે , તેમણે આપેલા બલિદાન ને યાદ કરવા માટે ૧ લી જૂને યુએન જનરલ એસેમ્બલી દ્વાર વિશ્વ પેરેન્ટ્સ દિવસ ની ઉજવણી કરવામાં આવે છે. ભારત માં જુલાઈ મહિના ના છેલા રવિવાર ને પેરેન્ટ્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
શા માટે વિશ્વ પેરેન્ટ્સ દિવસ ઉજવવાની જરૂર પડી?? વધતા જતા વૃદ્ધા શ્રમ ની સંખ્યા ને આનું એક કારણ ગણી શકાય. માબાપ એ કરેલા
ઉપકારો કે જેને તેઓ ઉપકાર ગણતા પણ નથી અને તેમને આપેલા બલિદાનો જેને બાળક મોટું થાય પછી સ્વાર્થી દુનિયા માં એટલું બધું ખોવાય જાય છે કે તેમાંના ની: સ્વાર્થ પ્રેમ ને યાદ કરી શકતું નથી. પરંતુ તે એ ભૂલી જાય છે કે આ સ્વાર્થી દુનિયામાં કોઈ પણ વસ્તુ મફત નથી મળતી તેની માટે તમારે કઈ ક તો ચૂકવવું જ પડે છે ,પરંતુ માતા પિતા નો પ્રેમ જે છે જે અનંત સમય સુધી મળતો રેહે છે. આજે લોકો મોટીવેશન મેળવવામાં માટે લાખો રૂપિયા ખર્ચે છે ,પરંતુ જો તમે તમારા માબાપ ને સારી રીતે સમજી સકતા હોય ને તો જણાશે કે સાચું મોટીવેશન તો ધર માં જ છે.એટલે તો કેહવાય છે કે સાચા સંસ્કાર અને સાચો સંઘર્ષ તમે માબાપ જોડે જ શીખો ,બાકી બધું તો આ દુનિયા શીખવાડી જ દેશે.રૂપિયા ને મહત્વ આપતા લોકો પોતાનું સુખ રૂપિયા માં શોધતા હસે પરંતુ સાચો સુખ તો માબાપ ના ચરણો માં છે. " चहरे की चमक और मकान की उचाई पर मत जावो , धर के बुजुर्ग हस्ते हुए मेले तो समझ जाना ये धर अमीरों का है।"
તમે તમારા માતા પિતા ને બીજું કંઈ આપી સકો કે ના આપી શકો પરંતુ પ્રેમ અને આદર જરૂર થી આપજો અને આનેજ પોતાનું કર્તવ્ય સમજજો.કારણકે તમે ભગવાન સાથે માતા પિતા નામના તાર થી જોડયેલા છો જો આ તાર જો તૂટી જસે ને તો તમારા કરેલા દરેક કાર્ય ભગવાન સુધી નઈ પોહચી સકે અને તમારું જીવન દુઃખ થી જ ઘેરાયેલું રેહસે.
એટલે સત્ય જ છે કે ,
" પરિવાર થી મોટું કોઈ ધન નથી,
પિતા થી મોટા કોઈ સહલાકાર નથી,
માતા ના છાવ થી મોટી કોઈ દુનિયા નથી,
ભાઈ થી સારો કોઈ ભાગીદાર નથી,
તેથી તો કેહવાય છે કે ,
પરિવાર વગર જીવન નથી " 🙏
Very interesting article
----------------------------------------------------------
Comments
Post a Comment