One Man Army "THE NARENDRA MODI"


डरते तो वह है जो अपनी छवि के लिए मरते हैं, 
मैं तो हिंदुस्तान की छवि के लिए मरता हूं, 
और इसलिए किसी से भी नहीं डरता। 

In the period when Sardar Vallabhbhai Patel, known as the Iron Man in all over India and the also known as Lokladila of Gujarat, died because of a heart attack in 1950, And those year another sun was born in Gujarat which we  all known as Narendra Modi.

Narendra Modi was born on 17 September 1950 in Vadnagar. His mother's name was Hiraben and his father's name was Damodardas. Born into a very poor family, this child was very interested in serving people from an early age. He also went to sell tea in a train compartment to support his family and help his father.

He completed his primary education but wanted to go to an Army school but was rejected by his father. He was also very upset with child marriage. His marriage was decided when he was three years old. Age, but they did not have any interest in the household. , Confused Modi decided to leave home at the age of 17 and set out to tour India. It is also believed that he did some penance in the Himalayas for a while, he was very much influenced by the biography of Swami Vivekananda, it is also believed that he spent a lot of time in Belur Math and Ramakrishna Mission.  then he returned with the intention of serving India.

He became an RSS pracharak in 1971 with the aim of serving the country. And contributed to the strengthening of the BJP. He has also written a book called Gujarat in Conflict. The main purpose of this book is on the struggle of Gujarat in times of emergency. Modiji took up the service of Gujarat in times of emergency when big leaders were imprisoned.

On October 7, 2001, Narendra Modi was appointed as the Chief Minister of Gujarat. His deeds in Gujarat made him the most popular leader in Gujarat. He was the Chief Minister of Gujarat for 14 consecutive years. And transformed Gujarat into 'Vibrant Gujarat'. And by making Gujarat a model, he fought the 2014 Lok Sabha elections and won by a majority and became the 15th Prime Minister of India. Narendra Modi is very famous for his simple life and high ideals. They work eighteen hours a day and they believe that work or hard work does not bring fatigue any day but always gives satisfaction.

He also took tough decisions like demonetization with the aim of eradicating corruption after he became the Prime Minister of India. Swachh Bharat Swasth Bharat also launched a sanitation campaign. The work he has done for the poor and the peasantry, the drastic measures he has taken for the country such as the surgical strike, the air strike. He has given a different achievement to India at the global level. Just as the US refused to issue a visa to Narendra Modi when  he was chief minister of Gujarat ,today the US is chanting the slogan of Modi Modi.

Bharat has a different impression in the international arena today from the work he has done. Despite a lot of propaganda, in 2019, Narendra Modi became the Prime Minister of India for the second time in a row with more votes. The deeds done by him today are recorded all over the world and are also adopted in his own country. Happy Birthday to Narendra Modi, the Prime Minister of India, a leader of the world and an inspiration to thousands of poor and helpless people who value development, not the region.

मैं इस देश का हनुमान हूं
यह देश मेरा राम है
सीना चीर के दिखा दूंगा,
अंदर बैठा हिंदुस्तान है।  - Narendra Modi

----------------------------------------------
Gujarati:
डरते तो वह है जो अपनी छवि के लिए मरते हैं, 
मैं तो हिंदुस्तान की छवि के लिए मरता हूं, 
और इसलिए किसी से भी नहीं डरता। 

સમગ્ર ભારતમાં લોહપુરુષ તરીકે ઓળખાતા અને ગુજરાતના લોકલાડીલા સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે ૧૯૫૦માં હાર્ટ એટેકને કારણે મૃત્યુ પામ્યા તે ગાળામાં ગુજરાતમાં બીજા એક સૂર્ય એ જન્મ લીધો જેને આપણે નરેન્દ્ર મોદી તરીકે ઓળખીએ છીએ.

17 સપ્ટેમ્બર 1950 એ વડનગરમાં નરેન્દ્ર મોદી નો જન્મ થયો હતો. તેમની માતાનું નામ હીરાબેન અને પિતાનું નામ દામોદરદાસ હતું. ખૂબ જ ગરીબ પરિવારમાં જન્મેલા આ બાળક ને નાનપણથીજ લોકોની સેવા કરવામાં ખૂબ જ રસ હતો. પોતાના પરિવારનું ભરણપોષણ ચલાવવા અને પિતા ની સહાય થાય તે માટે તે ટ્રેનના ડબ્બામાં ચા વેચવા પણ જતા હતા.

તેઓએ પ્રાથમિક શિક્ષણ તો પૂર્ણ કર્યું પરંતુ તેઓ આર્મીની સ્કૂલમાં ભણવા માંગતા હતા પરંતુ તેમના પિતા તરફથી તેમને ના પાડવામાં આવી હતી, આ ઉપરાંત તેઓ બાળવિવાહ થી ખૂબ જ પરેશાન હતા તેઓ જ્યારે ત્રણ વર્ષના હતા ત્યારે જ તેમનું લગ્ન નક્કી કરવામાં આવ્યું હતું જે વાત તેમને 13 ની ઉંમર ખબર પડી, પરંતુ તેઓ ઘરગૃહસ્થી માં કોઈપણ પ્રકારનો રસ ધરાવતા ન હતા. આથી અસમંજસમાં ફસાયેલા મોદીએ 17 વર્ષની ઉંમરે જ ઘર છોડવાનો ફેંસલો લીધો અને ભારત ભ્રમણ માટે નીકળ્યા. એમ પણ માનવામાં આવે છે કે તેઓ હિમાલયમાં થોડાક સમય સુધી તપ પણ કર્યો હતુ, તેઓ સ્વામી વિવેકાનંદના જીવન ચરીત્ર ખુબ જ પ્રભાવિત હતા, એવું પણ માનવામાં આવે છે કે તેઓએ કેટલો સમય બેલુર મઠ અને રામકૃષ્ણ મિશન મા પણ વિતાવ્યો. ત્યારબાદ તેઓ ભારત દેશની સેવા કરવાના ઉદ્દેશથી પાછા આવ્યા.

દેશની સેવા કરવાના હેતુથી ૧૯૭૧માં તે RSS ના પ્રચારક બન્યા. અને બીજેપી ને મજબૂત બનાવવામાં ફાળો આપ્યો. તેમને સંઘર્ષમાં ગુજરાત નામનું પુસ્તક પણ લખ્યું છે. આ પુસ્તક નો મુખ્ય ઉદ્દેશ આપાતકાલ ના સમયમાં ગુજરાતે કરેલા સંઘર્ષ પર છે. આપાતકાલ ના સમયમાં જ્યારે મોટા મોટા નેતાઓ ને જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા ત્યારે મોદીજીએ ગુજરાતની સેવાનું બીડું ઉઠાવ્યું હતું.

7 ઓક્ટોબર 2001માં નરેન્દ્ર મોદી ને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. ગુજરાતમાં તેમણે કરેલા કાર્યો થી તેઓ ગુજરાતના સૌથી લોકપ્રિય નેતા બની ગયા. સતત ૧૩ વર્ષ સુધી તેઓ ગુજરાતના મુખ્યમંત્રી પદ પર રહ્યા. અને ગુજરાત ને 'વાઈબ્રન્ટ ગુજરાત'માં તબદીલ કરી નાખ્યું. અને ગુજરાતને મોડેલ બનાવી તેઓ 2014ના લોકસભાની ચૂંટણી લડયા અને બહુમતથી જીત્યાંઅને ભારતના 15માં પ્રધાનમંત્રી બન્યા. નરેન્દ્ર મોદી સાદું જીવન અને ઉચ્ચ વિચારો ને લીધે ખૂબ જ પ્રખ્યાત છે. તેઓ દિવસના અઢાર કલાક કાર્ય કરે છે અને તેમનું માનવું છે કે કાર્ય કે મહેનત એ કોઈપણ દિવસ થકાન લાવતી નથી પરંતુ હંમેશાં સંતોષ આપે છે.

તેઓ એ ભારતના પ્રધાનમંત્રી બન્યા બાદ ભ્રષ્ટાચારને ખતમ કરવા ના હેતુ થી નોટ બંધી જેવા કડક ફેસલા પણ લીધા. સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત અંતર્ગત સ્વચ્છતા અભિયાન પણ ચલાવ્યું. તેમણે ગરીબ અને ખેડૂત વર્ગ માટે કરેલા કાર્ય, દેશ માટે લીધેલા કડક પગલા જેવાકે સર્જીકલ સ્ટ્રાઈક, એર સ્ટ્રાઈક. તેમણે ગ્લોબલ લેવલ પર ભારતને અલગ જ સિદ્ધિ અપાવી છે. જે અમેરિકા એ નરેન્દ્ર મોદીને વિઝા આપવાનો ઇનકાર કર્યો હતો તેજ અમેરિકા આજે મોદી મોદી ના નારા લગાવે છે.

તેમને કરેલા કાર્યોથી આજે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં ભારતી અલગ જ છાપ છે. ઘણા બધા દુષ્પ્રચાર થવા છતાં 2019 માં વધારે વોટથી નરેન્દ્ર મોદી સતત બીજીવાર ભારત દેશના પ્રધાનમંત્રી બન્યા. આજે તેમને કરેલા કાર્યોની નોંધ સમગ્ર વિશ્વને છે અને પોતાના દેશમાં અપનાવે પણ છે. વિસ્તારને નહીં પરંતુ વિકાસને મહત્વ આપતા ભારત દેશના પ્રધાનમંત્રી, સમગ્ર વિશ્વમાં લોકપ્રિય નેતા અને હજારો ગરીબ અને અસહાય લોકો ના ઇન્સ્પિરેશન એવા નરેન્દ્ર મોદીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ.

मैं इस देश का हनुमान हूं
यह देश मेरा राम है
सीना चीर के दिखा दूंगा,
अंदर बैठा हिंदुस्तान है।  - नरेंद्र मोदी



Comments

Popular posts from this blog

international yog Divas 2020 (આંતરરાષ્ટ્રીય યોગા દિવસ 2020)

Kargil Vijay diwas🇮🇳

world no tobacco ( dayવિશ્વ તમાકુ નિષેધ દિવસ)