Goal Statement For Every Student
We see a lot of dreams in our student life, we all want to succeed like Ambani, Tata, Birla but can all achieve success !! All work hard to achieve success but only 5% or less of them succeed. So the reason behind this is that despite all the hard work, the success rate is only around five percent, so let's try to understand it in this article.
The biggest reason for this is that we want dreams to come true but we don't think about how to fulfill those dreams. If you consider your dreams as your goal, then you have to work hard to achieve this goal, and this hard work must be according to your goal. one thing that you can accomplish your goal only when it has clarity. This means that if there is no clarity in your goal then your hard work will never be successful i.e. you will never reach your goal. Now let us understand what clarity should be.
Safin Hassan became the youngest IAS officer of the 2017 batch. He said in an interview that he decided to become an IAS officer from the time he was in primary standard and he passed the UPSC exam at the age of 22 and became an IAS officer. He says he has been working hard since he was young to clear this exam. This means that his goal was clear. If his goal was not clear, he would not have been able to fulfill any requirement to clear this exam and he would not have been able to become the youngest IAS officer.
When Guru Dronacharya asked his disciples to pierce the bird's eye, Duryodhana came first. Dronacharya said what do you see, Duryodhana replied that Guruji I see a bird, a bird's eye, a tree. Then it was Bhim's turn, Guruji asked Bhim what do you see then Bhim said Guruji I only see the fruits on the tree. Finally it was Arjuna's turn, Dronacharya asked the same question to Arjuna, Arjuna said Guruji I can see through the bird's eye, Dronacharya asked what else can be seen, Arjun said I can't see anything else I can only see the bird's eye !! So Arjuna is considered to be the best in archery. Like Arjun, we should also see your goal clearly.
Whether you are in the tenth standard or later or in the twelfth standard, your goal should be clear in your minds. Everyone has heard that a good percentage should be brought in 10, you will hear this from your parents, relatives. If your goal is not clear then you will be influenced by the people around you and you will never get success. For this you need to have your goal. Suppose you set a goal that I want to pass with a good mark in the tenth. But if you do not have a reason why you should bring this good mark then you can never achieve this goal. So you must have a reason for your goal.
Now you have scored a goal. But we know that it will take one to two years to achieve this goal..that means you have to work hard for two years..for this you have to divide your goal into smaller goals to work harder for such a long time. Because you get scared when you see a big goal, and you change the goal because of fear. This means that if you are going to take the board exam in the tenth, you should start preparing from the first day so that you do not get scared during the exam. And you can easily get your goal.
In addition, there will be a lot of difficulties between the achievement of this goal, a lot will have to be sacrificed, but remember that if your goal is achieved, it is all worth sacrificing. Chandragupta Maurya fell in love with the daughter of King Dhanananda but Chandragupta's guru Chanakya refused to marry him. Then Chandragupta got frustrated and asked Chanakya if I have to make so many sacrifices to become an emperor ... Chanakya replied that if you don't have to make sacrifices to become an emperor then everyone will become an emperor ... You have to have success in your life, if you want to achieve goals, you have to make sacrifices.
Right now we want to spend a lot of time on social media, but remember that if you don't work hard on the goals you set in your student life, you will have to pay interest at the age of 40 to 70. At that time you have to work to earn money. But if you have worked hard in student life, you will have a good job and so at the age of 40 to 70 you will be able to live comfortably.
In the end I would say that always keep a goal statement in your life ...
Once someone asked Abdul Kalamji why you didn't get married ?? Then Abdul Kalam gave a very beautiful answer that I have kept a goal statement in my life, not a girl statement !!
Another blog:
--------------------------------------------------------
Gujarati:
તેનું સૌથી મોટું કારણ એ છે કે આપણે સપના જોઈએ છે તો ખરા પરંતુ તે સપના આપણે કઈ રીતે પૂર્ણ કરીશું તે વિચારતા નથી. જો તમે તમારા સપનાને તમારો ધ્યેય ગણતા હોવ, તો આ ધ્યેય ને પૂરો કરવા તમારે જાન લગાવી મહેનત કરવી પડશે, અને આ મહેનત તમારા તે અનુસાર જ હોવી જોઇએ. બીજી એક વાત કે આપને ધ્યેય ત્યારે જ પૂર્ણ કરી શકે જ્યારે તેમાં ક્લિયારિટી હોય. એટલે કે જો તમારા ધ્યેયમાં ક્લિયારિટી નહિ હોય તો તમારી મહેનત ક્યારે પણ સફળ નહીં થાય એટલે કે તમે તમારા ધ્યેય સુધી ક્યારે પણ પહોંચી નહિ શકો. હવે ક્લિયારિટી કેવી હોવી જોઈએ તે સમજીએ.
સફીન હસન (Safin hasan) 2017 બેચના સૌથી યંગેસ્ટ IAS ઓફિસર બન્યા હતા. તેમને તેમના એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે જ્યારે તેઓ primary standard માં હતા ત્યારથી જ તેમને IAS ઓફિસર બનવાનું નક્કી કર્યું હતું અને તેમને 22 વર્ષની ઉંમરે UPSC એક્ઝામ પાસ કરી ને IAS ઓફિસર બન્યા હતા. તેઓ જણાવે છે કે આ એક્ઝામ ક્લિયર કરવા માટે તેઓ નાના હતા ત્યારથી જ મહેનત કરતા હતા. એટલે કે એમનો ગોલ ક્લિયર હતો જો તેમનો ગોલ ક્લિયર ના હોત તો આ એક્ઝામ ક્લિયર કરવા માટે જે પણ રિક્વાયરમેન્ટ હોય તેને પરિપૂર્ણ ન કરી શક્યા હોત અને તેઓ યંગેસ્ટ IAS ઓફિસર બની શક્યા ન હોત.
જ્યારે ગુરુ દ્રોણાચાર્ય તેમના શિષ્યોને પક્ષીની આંખને વીંધવા કહ્યું ત્યારે સૌથી પહેલા દુર્યોધન આવ્યો દ્રોણાચાર્યે કહ્યું તને શું દેખાય છે, ત્યારે દુર્યોધન જવાબ આપ્યો કે ગુરુજી મને પક્ષી, પક્ષીની આંખ, વૃક્ષ દેખાય છે. ત્યારબાદ ભીમ નો વારો આવ્યો, ગુરુજી પૂછ્યું ભીમ તને શું દેખાય છે ત્યારે ભીમે કહ્યું એ ગુરુજી મને તો માત્ર વૃક્ષ પર રહેલા ફળો જ દેખાય છે. અંતે અર્જુન નો વારો આવ્યો, દ્રોણાચાર્ય આ જ સવાલ અર્જુને કર્યો, અર્જુને કહ્યું ગુરુજી મને પક્ષીની આંખે દેખાય છે, દ્રોણાચાર્યે પૂછયું બીજું શું દેખાય છે, અર્જુનને કહ્યું મને બીજું કશું જ દેખાતું નથી મને માત્ર પક્ષીની આંખ જ દેખાય છે.!!.. એટલે તો અર્જુનને ધનુર્વિદ્યામાં સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવે છે. અર્જુનની માફક આપણને પણ આપનો ગોલ સ્પષ્ટ પણે દેખાવો જોઈએ.
આપને દસમા ધોરણમાં હોઈ કે પછી હોય કે પછી બારમા ધોરણમાં, આપણા મગજમાં આપનો ગોલ ક્લિયર હોવો જોઈએ. બધાએ સાંભળ્યું છે કે 10 માં સારા ટકા લાવવા જોઈએ, તમને તમારા માતા-પિતા તરફથી, સગા સંબંધીઓ તરફથી આ સાંભળવા મળશે. જો તમારો ગોલ ક્લિયર નહીં હોય તો તમે તમારી આસપાસના લોકોના આ વાતથી ઈન્ફ્લુએન્સ થશો અને ક્યારેય પણ સક્સેસ નહિ મેળવી શકો આ માટે તમારી પાસે તમારો ગોલ હોવો જરૂરી છે. ધારો કે તમે એક ગોલ નક્કી કર્યો કે મારે દસમામાં સારા માર્કે પાસ થવું છે. પરંતુ જો તમારી પાસે તમારે આ સારા માર્ક કેમ લાવવા છે તેપાછળનું કારણ જ નહિ હોય તો તમે તમારો આ ગોલ ક્યારે પણ અચિવ નહીં કરી શકો. તેથી તમારી પાસે તમારા ગોલ માટે નું કારણ હોવું આવશ્યક છે.
હવે આપને ગોલ બનાવી દીધો. પરંતુ આપણે જાણીએ છીએ કે આ ગોલ અચિવ થતાં એક થી બે વર્ષ જેટલો સમય લાગશે..એટલે કે તમારે બે વર્ષ સુધી મેહનત કરવાની છે.. આટલા લાંબા સમય સુધી તમારે મેહનત કરવા માટે તમારા આ ગોલ ને નાના નાના ગોલ માં ડિવાઇડ કરી દો. કારણકે આપને મોટા ગોલ ને જોઈને ડરી જઈએ છે, અને આપને ડર થી ગોલ જ બદલી નાખીએ છે. એટલે કે જો તમે દસમામાં બોર્ડની એક્ઝામ આપવાના હો તો તેની તૈયારી પહેલા દિવસથી જ શરૂ કરી દેવી જોઈએ જેથી એક્ઝામના સમયે આપને ડરી ના જઈએ. અને આપનો ગોલ આપને સરળતાથી મેળવી શકીએ.
આ ઉપરાંત આ ગોલ ના અચિવમેન્ટ વચ્ચે ઘણી બધી મુશ્કેલીઓ આવશે, ઘણું બધું સેક્રિફાઈસ કરવું પડશે પરંતુ એટલું યાદ રાખજો કે જો તમારો ગોલ અચિવ થઈ ગયો તો તે બધા જ સેક્રિફાઈસ વર્થ છે. ચંદ્રગુપ્ત મૌર્યને રાજા ધનનંદ ની પુત્રી સાથે પ્રેમ થઈ ગયો પરંતુ ચંદ્રગુપ્તના ગુરુ ચાણક્ય એ તેમને વિવાહ કરવાની ના પાડી. ત્યારે ચંદ્રગુપ્ત નિરાશ થયા અને ચાણક્ય ને પૂછ્યું કે શું મારે સમ્રાટ બનાવવા માટે આટલા બધા બલિદાન આપવા પડશે... ત્યારે ચાણક્ય જવાબ આપ્યો કે જો સમ્રાટ બનવા માટે બલિદાન જ ન આપવા પડે તો બધા જ સમ્રાટ બની જાય... તેવી જ રીતે જો તમારે તમારી લાઇફમાં સક્સેસ મેળવવો હશે, ગોલ અચિવ કરવો હશે તો બલિદાન પણ આપવા પડશે.
અત્યારે આપણને ફરવાની સોશિયલ મીડિયા પર ટાઈમ પાસ કરવાની ખૂબ જ ઈચ્છા થાય છે પરંતુ એટલું યાદ રાખો કે જો સ્ટુડન્ટ લાઇફમાં તમે ગોલ બનાવી તે ગોલ પાછળ મહેનત નહીં કરો તો તે બધું વ્યાજ સ્વરૂપે 40 થી 70 વર્ષ સુધીની ઉંમરમાં ચૂકવવું પડશે. તે સમયે રૂપિયા કમાવા મજુરી કરવી પડશે. પરંતુ જો સ્ટુડન્ટ લાઇફમાં મહેનત કરી હશે તો તમારી પાસે સારી જોબ હશે અને તેથી 40 થી 70 વર્ષની ઉંમરે તમે આરામથી જીવી શકશો.
અંતે હું એટલું કહીશ કે હંમેશા તમારા જીવનમાં ગોલ સ્ટેટમેન્ટ રાખો...
એકવાર કોઈકે અબ્દુલ કલામજીને પૂછ્યું કે તમે લગ્ન શા માટે નથી કર્યા?? ત્યારે અબ્દુલ કલામ જીએ ખૂબ જ સુંદર ઉત્તર આપ્યો કે મેં મારા જીવનમાં ગોલ સ્ટેટમેન્ટ રાખ્યો છે ગર્લ સ્ટેટમેન્ટ નથી રાખ્યો.!!
Comments
Post a Comment