National anti Terrorism day
The 21st is celebrated every year as an anti-terrorism day. On this day, people are made aware of anti-social acts like terrorism. On this day, the youth are told about terrorism and its effects.
Every day you find out about a terrorist act through a newspaper or a news channel. Basically the purpose of terrorism is to create fear in the common people. And so they kill thousands of people without any thought.
History :
The satavar declaration of anti-national terrorism day was made on 21 May 1991 after the assassination of the seventh Prime Minister of India Rajiv Gandhi. He was killed in Tamil Nadu in an operation carried out by terrorists. Since then, VP Singh's government has observed May 21 as Anti-Terrorism Day.
Rajiv Gandhi was the youngest Prime Minister of India. He went to address a rally in Tamil Nadu. The rally was at Sriparbundur in Tamil Nadu. There came a woman under the pretext of stepping on his feet. The woman was a member of the militant group Liberation Tamil Tiger Ilam (LTTE). There were explosives in his clothes. 25 other people, including the Prime Minister, were killed here.
It is therefore necessary to spread the message of humanity and peace. The Government of India celebrates Rajiv Gandhi's last day as Anti-Terrorism Day to fight terrorism and spread awareness among the people.
May 21 is celebrated as Anti-Terrorism Day by order of Universal Grant Commission (UGC) and Higher Education Regulation (HEIs).
Why we celebrate national anti terrorism day??
1 To spread the message of peace and humanity
2 To spread awareness among the people about how a terrorist group spreads terrorism.
3 To sow the seeds of unity among the people and to promote unity.
4 Provide proper guidance and training to the youth to prevent them from joining the terrorist group.
5 To make people aware of the fear of terrorism, violence and its horrific effects in the country, and to spread awareness.
How come this day is celebrated. ??
1 The damage caused by terrorism and violence is discussed in schools and colleges. And for this a variety of programs are also planned.
૨ Central and state governments organize parades and rallies to spread awareness.
The 9/11 attacks on Mumbai and the recent attack on Pulwama were all terrorist attacks. Thus Anti-Terrorism Day expresses anger and solidarity with humanity.
Let's pay tribute today to those who lost their lives in the terrorist attack .
Yes, in the end I will say that terrorism has no religion,
No religion promotes terrorism. All religions want peace and love.
But terrorism only understands the language of destruction.
Gujarati:
દરરોજ આપને એક આતંકવાદી કૃત્ય વિશે અખબાર કે પછી ન્યૂઝ ચેનલ દ્વારા જાણીએ છે. મૂળભૂત રીતે આતંકવાદ નો ઉદેશ્ય સામાન્ય લોકો માં ભય પેદા કરવાનો છે. અને તેથી તેઓ કોઈ પણ વિચાર કર્યા વગર હજારો લોકો ને મારી નાખે છે.
ઇતિહાસ :
રાષ્ટ્ર વિરોધી આતંકવાદ દિવસ ની સતાવાર ધોષણાં ૨૧ મે ૧૯૯૧ ના રોજ ભારત ના સાતમા વડાપ્રધાન રાજીવગાંધી ના હત્યા પછી કરવામાં આવી. આતંકવાદી દ્રારા કરવામાં આવેલા એક અભિયાનમાં તમિલનાડુ માં તેમની હત્યા કરવામાં આવી. તે પછી વી.પી સિહ ની સરકારે ૨૧ મે ને આતંકવાદ વિરોધી દિવસ તરીકે ઉજવવમાં આવે છે.
રાજીવગાંધી ભારત ના સૌથી યુવા વડાપ્રધાન હતા. તે તમિલનાડુ માં એક રેલી ને સંબોધવા ગયા હતા.આ રેલી એ તમિલનાુના શ્રીપરબુંદુર સ્થળે હતી. ત્યાં તેમને પગે લાગવા બહાને એક મહિલા આવી . આ મહિલા એ આતંકવાદી જૂથ લીબરેશન તમિલ ટાઇગર ઇલેમ (એલટીટીએ) ની સદસ્ય હતી. તેના વસ્ત્ર માં વિસ્ફોટક પદાર્થો હતા.અહી પ્રધાનમંત્રી સહિત અન્ય ૨૫ લોકો ના મૃત્યુ થયા .
આથી માનવતા અને શાંતિ નો સંદેશો ફેલાવવઓ જરૂરી છે. ભારત સરકાર એ આતંકવાદ સામે લડવા અને લોકો માં જાગૃતિ ફેલાવવા માટે રાજીવગાંધી ના અંતિમ દિન ને આતંકવાદ વિરોધી દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
Universal grant commission (UGC) and Higher education regulation (HEIs) na આદેશ થી ૨૧ મે ને આતંકવાદ વિરોધી દિવસ તરીકે ઉજવાય છે.
આતંકવાદ વિરોધી દિવસ ઉજવવા પાછળ નો ઉદ્દેશ્ય:
૧ શાંતિ અને માનવતાનો સંદેશ ફેલાવવા નો
૨ આતંકવાદી જૂથ આતંક કઈ રીતે ફેલાવે છે તે અંગે લોકો માં જાગૃતિ ફેલાવવાનો.
૩ લોકો માં એકતા ના બીજ રોપાઈ અને એકતાને પ્રોતસાહન આપવાનો.
૪ યુવાનો ને યોગ્ય માર્ગદર્શન અને તાલીમ આપવી જેથી તેમને આતંકવાદી જૂથ માં જોડતા અટકાવી શકાય.
૫ દેશ માં આતંકવાદ ના ભય ,હિંસા અને તેના ભયાનક પ્રભાવ થી લોકો ને પરિચિત કરાવવા, અને જાગૃતિ ફેલાવવા.
કેવી રીતે આ દિવસ ઉજવવા માં આવે છે.??
૧ આતંકવાદ અને હિંસા થી થતા નુકસાન વિશે શાળા અને કોલેજોમાં તેના પર ચર્ચા કરવામાં આવે છે. અને આ માટે વિવિધ પ્રકારના કાર્યક્રમ નું પણ આયોજન કરવામાં આવે છે.
૨ કેન્દ્ર અને રાજ્યની સરકાર જાગૃતિ ફેલાવવા માટે પરેડ અને રેલી નું આયોજન કરે છે.
આપણે ૨૬ / ૧૧ નો મુંબઈ પર હુમલો અને હાલમાં થયેલ પુલવામા નો હુમલો એ બધા જ આતંકવાદી જ હુમલા હતા . આમ આતંકવાદ વિરોધી દિવસ એ ગુસ્સો અને માનવતા સાથે એકતા વ્યકત કરે છે.
ચલો આજે આતંકવાદી હુમલા માં જીવ ગુમાનારા લોકો ને શ્રદ્ધાંજલી અર્પણ કરીએ .અને આવનારી પેઢીને આતંકવાદ ના પ્રભાવ થી બચાવવા વધુ ને વધુ લોકો માં જરૂરી ફેલાવીએ .
હા અને અંત માં એટલું તો હું કહીશ કે ,આતંકવાદ ને કોઈ ધર્મ નથી,
કોઈ પણ ધર્મ આતંકવાદ ને પ્રોત્સહન આપતો નથી બધા જ ધરમ શાંતિ અને પ્રેમ જ ઇચ્છે છે.
પણ આતંકવાદ તો માત્ર વિનાશ ની ભાષા સમજે છે.
- - ------------------------------------
Comments
Post a Comment