World hypertention day


Why we celebrate world hypertension day??


Today, May 17 is celebrated as World Hypertension Day.


This day is celebrated as World Hypertension Day by the Hyper Tension League in May 2005. The purpose of this celebration is to curb the life threatening effects of rising blood pressure in the people of the world and to spread awareness among the people.

In addition to the seriousness of the epidemic, the World Hypertension League and the International Society have declared the entire month of May as Measurement Month. During this month, statistics and information are collected and used to spread awareness.


This year its theme is "Measure your bood prrssure, contol it and live longer".

Because knowing blood pressure is the only way you can control it.

Many more disease due to hypertension:
In the year 2000, an estimated 97.2million people worldwide became victims of hypertension. Hence the report of the World Health Organization (WHO)

Hypertension was called "the number one killer". And according to one of their reports, a patient with uncontrolled blood pressure is 2times more likely to have a heart attack and 4times more likely to have a stroke. In addition, uncontrolled blood pressure can lead to diseases such as paralysis, brain hemorrhage, kidney failure. Is. This disease is also known as "silent killer".


In different countries, the proportion of hypertension in the general population is around 20-40%. Only half of them are aware of their illness. Only half of them take medicine. And only half of those who take medicine maintain regular check-ups, which shows weakness in controlling the disease.

Reasons: 
Uncontrolled blood pressure can be taxed. But the main reason is unbalanced diet. Excessive salt intake in the diet. According to a WHO report, salt is used excessively in processed food companies. Low intake of fruits and vegetables can lead to obesity and sedentary life. Apart from this, alcohol and tobacco consumption, narrowing of arteries, some other congenital diseases, some types of tumors are also included.

Common symptoms :
This disease is caused by sehlai in people. So people misunderstand it as a common disease. These common symptoms are seen in a patient with hypertension.

1. Feeling tired

. Dizziness

. Pain in the neck

. Bleeding from the nose.


Prevention:
Regular use of medicines and checkups is essential to control this disease through medicine. In addition, proper lifestyle is also very essential. Stress can be reduced through proper sleep, exercise and other measures.



Gujarati:

શા માટે ઉજ્વવમાં આવે છે વર્લ્ડ હાઈપર ટેન્શન દિવસ ??
દર  વર્ષે આજનો દિવસ એટલેકે ૧૭ મે ને World hypertension day તરીકે ઉજવામાં આવે છે.

મે ૨૦૦૫ માં હાઈપર ટેન્શન લીગ દ્વાર આ દિવસ ને વર્લ્ડ હાઇપર ટેન્શન દિવસ તરીકે ઉજવામાં આવે છે. આ ઉજવણીનો હેતુ વિશ્વના લોકો માં વધતા બ્લડ પ્રેશર ની પ્રાન ધાતક અસર ને કાબૂ માં લાવવા અને લોકો માં જાગૃતિ ફેલાવવાના છે.
આ ઉપરાંત આ મહામારી ની ગંભીરતા ને ઘ્યાન માં લય ને વર્લ્ડ હાઇપર ટે્શન લીગ અને ઇન્ટનેશનલ સોસાયટી અખા મે મહિના ને મેસરમેન્ન્ટ મંથ જાહેર કર્યો છે. આ મહિના દરમિયાન આંકડાઓ અને માહિતી એકત્ર કરી તેનો ઉપયોગ લોકજાગૃતિ ફેલાવા માટે થાય છે.

આ વર્ષે તેની થીમ " Measure your bood prrssure ,contol it  and live longer ".
 કારણ કે બ્લ્ ડ પ્રેશર જાણવાથી જ આપને તેને નિયંત્રણ માં રકવાનો ઉપાય કરીશું.
હાઇપર ટેન્શન થી થતા અન્ય  જીવલેણ રોગો:
 વર્ષ ૨૦૦૦ માં વિશ્વ માં અંદાજે ૯૭.૨ કરોડ લોકો હાઇપર ટેન્શન ના શિકાર બન્યા હતા. આથી ૨૦૦૨ ના રીપોર્ટ માં  world health organization (WHO)  
 Hypertension ne " the number one killer " ગણાવ્યો હતો . અને તેમની એક રિપોર્ટ મુજબ અનિયંત્રિત બ્લડ પ્રેશરના દર્દી ને હાર્ટ એટેક થવાનું જોખમ ૨ ગણું અને આગાત (stroke)  nu જોખમ ૪ ગણું વધારે છે. આ ઉપરાંત અનિયંત્રિત બ્લડ પ્રેશર એ પેરાલીસ ,બ્રેઇન હેમ્રેજ, કિડની ફેલ ,જેવી બીમારી નોતરે. છે. આ બીમારી એ "silent killer" તરીકે પણ ઓળખાય છે.

અલગ અલગ દેશો માં સામાન્ય નાગરિકોમાં હાઇપર ટેન્શન નું પ્રમાણ ૨૦ -૪૦ ટકા જેટલું જોવા મળે છે. તેમાંથી અડથા લોકો ને જ પોતાની બીમારીની જાણ છે.તેમાંથી માત્ર અડથા લોકો જ દવા લે છે.અને દવા લેતા લોકોમાંથી માત્ર અડથા લોકો જ તપાસ ની નીયમત તા જાળવે છે.જે આ રોગ ના નિયંત્રણ ની નબળાઈ દર્ષવે  છે.
 કારણો:
અનિયંત્રિત બ્લડ પ્રેશર ના ગણા કરનો હોય શકે. પણ મુખ્ય કારણ અસમતોલ ખોરાક.આહાર માં વધારે પડતાં નમક નું સેવન. WHO na  એક રિપોર્ટ મુજબ પ્રકિયા કરાયેલા ફુડ બનાવતી કંનીઓ માં નમક નો વધુ પડતો ઉપયોગ થાય છે. ફળ અને શાકભાજી નું  અોચું સેવન ,મેદસ્વીતા અને બેઠાડુ જીવન હોય સકે.  આ સિવાય દારૂ અને તમાકુ નું સેવન , ધમની ઓ નું સંકોચન અન્ય કેટલીક જન્મજાત બીમારી, અમુક પ્રકારની ગાંઠ નો સમાવેશ થાય છે.
સામાન્ય લક્ષણો:
લોકો માં આ બીમારી સેહલાય થી થાય છે.એટલે લોકો તેને સામાન્ય બીમારી સમજવાની ભૂલ કરી બેસે છે. હાઇપર ટેન્શન વાળા દર્દી માં આ સામન્ય લક્ષણો જોવા મળે છે.
૧. થાક લાગવો 
૨. ચક્કર આવવા .
૩. ગરદન ના ભાગ માં પીડા થવી
૪. નાકમાંથી લોહી નીકળે.
 નિવારણ:
દવા ઓ દ્રારા આ બીમરી ને કાબુ માં રાખવા માટે દવા ઓની તથા ચેક્યુપ ની નિયમિતતા અનિવાર્ય છે.આ ઉપરાંત યોગ્ય જીવનશૈલી પણ ખૂબ અનિવાર્ય છે. યોગ્ય સમય ની ઊંઘ , કસરત તથા અન્ય ઉપાયો દ્રારા માનસિક તાણ  ઘટાડી શકાય છે.


- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - 
- -

Comments

Popular posts from this blog

international yog Divas 2020 (આંતરરાષ્ટ્રીય યોગા દિવસ 2020)

Kargil Vijay diwas🇮🇳

world no tobacco ( dayવિશ્વ તમાકુ નિષેધ દિવસ)