raksha Bandhan- The bond of love between Brother and Sister.♥️
Shravan month means holy month. Fasting is very important this month. Rakshabandhan is also a very holy festival in this month. Rakshabandhan which is celebrated on the full moon day of Shravan month will be celebrated on 3rd August this year.
Rakshabandhan symbolizes the love between a brother and a sister. In the same way that Brother's Day and Sisters' Day symbolize the relationship between two brothers and two sisters, Rakshabandhan in Hindu culture symbolizes the sacred relationship between brother and sister. Just as in Hindu culture there is a myth behind celebrating every festival, there is also a myth behind celebrating Rakshabandhan.
This story is described in the Mahabharata. Lord Krishna had an aunt named Shruta Devi. He had a son named Shishupal but that son was deformed. And it is said that the person who will make the body of the Shishu pal look like a normal person will kill the shishupal. When Lord Krishna comes to his aunt's house, Shishupal's body becomes normal as soon as Shishupal takes him by the hand. And Shruta Devi known that her son will be killed at the hands of Krishna. So he tells Lord Krishna not to kill the her son. Lord Krishna is ready to forgive his hundred mistakes. Shishupal grows up to be a very cruel king. When Lord Krishna is worshiped in Indraprastha, Shishupal comes to the meeting and insults Lord Krishna very much. After forgive his 100 mistakes on 101 mistake lord krishan cut off the head by sudarshan chakra .But from the edge of Sudarshan Chakra, blood starts flowing from Lord Krishna's finger. Then Draupadi, without thinking of anything, tears off the some part of her sari and ties it on Lord Krishna's finger. Then Lord Krishna says, O sister, when the time comes, I will repay this debt of yours. And I will protect you in any situation.
And when Draupadi was undressed in a crowd, Lord Krishna protects Draupadi and saves her shame and we are all aware of that.
The thread of the sari made at that time is now tied by the sister to her brother in the form of Rakhi. Which in turn symbolizes true love between brother and sister, in return the brother promises his sister that he is committed to protecting his sister in any situation. A thread tied to a brother by a sister is not just a thread but it is a sister’s love for a brother, and a trust in a brother. On this day sister comes to brother's house to tie a Rakhi.
The relationship between brother and sister is very unique and weird. Because the emotional connection that exists between a brother and a sister is not between two brothers and two sisters. The way a brother and sister love each other is also unique. भाई और बहन के प्यार में बस इतना अंतर होता है जो रुला कर मना दे वो भाई और जो रुला कर खुद रो पड़े वह बहन।So every brother, even if he does not have a female best friend, must have a sister who can take care of you.
May this holy festival of Rakshabandhan increase the joy and love between brother and sister. The relationship between brother and sister is not just a blood relationship but it is a relationship of two hearts. That is why there is no need to be sad if a brother does not have a sister or a sister does not have a brother. Because Rakhi is only a symbol of the relationship between brother and sister but the true relationship is between two hearts.
आज दिन बहुत खास है,♥️
बहन के लिए कुछ मेरे पास है,
उसके सुकून के खातिर ओ बहना,
तेरा भाई हमेशा तेरे आस-पास है। 😍😍
Gujarati:
શ્રાવણ મહિનો એટલે પવિત્ર મહિનો . આ મહિનામાં ઉપવાસ કરવાનું ખૂબ જ મહત્વ છે. આજ પવિત્ર મહિનામાં ખૂબ જ પવિત્ર ત્યોહાર એટલે કે રક્ષાબંધન પણ આવે છે. જે શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે આ વર્ષે રક્ષાબંધન 3જી ઓગસ્ટ ના દિવસે ઉજવવામાં આવશે.
રક્ષાબંધન એ ભાઈ અને બહેન વચ્ચેના પ્રેમને દર્શાવે છે. જે રીતે બ્રધર્સ ડે, સિસ્ટરસ ડે બે ભાઈ અને બે બહેન વચ્ચેના સંબંધને દર્શાવે છે તે જ રીતે હિન્દુ સંસ્કૃતિમાં રક્ષાબંધન ભાઈ અને બહેન વચ્ચેનો પવિત્ર સંબંધ નું પ્રતિક છે. હિન્દુ સંસ્કૃતિમાં જે રીતે દરેક તહેવાર ઉજવવા પાછળની એક પૌરાણિક કથા હોય છે તે જ રીતે રક્ષાબંધન ઉજવવા પાછળ પણ એક પૌરાણિક કથા પ્રસિદ્ધ છે.
આ કથાનું વર્ણન મહાભારતમાં કરવામાં આવ્યું છે. કૃષ્ણ ભગવાનની શ્રુત દેવી નામની એક ચાચી હતા. તેમને શિશુપાલ નામનો પુત્ર થયો પરંતુ તે પુત્ર ખોડખાપણ વાળા હતો. અને એવું કહેવામાં આવે છે કે જેનાથી શિશુપાલ નું શરીર સામાન્ય માણસ જેવું થઈ જશે તે જ વ્યક્તિ શિશુપાલ નો વધ કરશે. કૃષ્ણ ભગવાન જ્યારે તેનો ચાચી ના ઘરે આવે છે ત્યારે શિશુપાલે હાથમાં લેતા જ શિશુપાલ નું શરીર સામાન્ય થઈ જાય છે. શ્રુત દેવી અને જ્ઞાન થાય છે કે કૃષ્ણ ના હાથે જ તેના પુત્રનો વધ થશે. તેથી એ કૃષ્ણ ભગવાનને શિશુપાલનો વધ ન કરવા જણાવે છે. કૃષ્ણ ભગવાન તેની સો ગલતીઓને માફ કરવા તૈયાર થાય છે. શિશુપાલ મોટો થઈને ખૂબ જ ક્રૂર રાજા બને છે. જ્યારે ઇન્દ્રપ્રસ્થ માં કૃષ્ણ ભગવાનની પૂજા થતી હોય છે ત્યારે શિશુપાલ સભામાં આવી ને કૃષ્ણ ભગવાનનું ખુબ જ અપમાન કરે છે, કૃષ્ણ ભગવાન સો ભૂલ માફ કરી ૧૦૧મી ભૂલ પર સુદર્શન ચક્ર વડે શિશુપાલ નું ધડ કાપી નાખે છે. પરંતુ સુદર્શન ચક્ર ની ધાર થી કૃષ્ણ ભગવાનની આંગળીમાંથી લોહી નીકળવા લાગે છે. ત્યારે દ્રૌપદી કશું પણ વિચાર્યા વગર પોતાની સાડીનો છેડો ફાડીને કૃષ્ણ ભગવાન ની આંગળી પર બાંધે છે. ત્યારે કૃષ્ણ ભગવાન કહે છે, હે બહેના સમય આવવા પર હું તારું આ ઋણ અવશ્ય ચૂકવિશ. અને કોઈ પણ પરિસ્થિતિમાં તારી રક્ષા કરીશ.
અને જ્યારે ભરી સભામાં દ્રૌપદીનું વસ્ત્રહરણ થતું હતું ત્યારે કૃષ્ણ ભગવાન જ દ્રૌપદી નું રક્ષણ કરે છે અને તેમની લાજ બચાવે છે અને આપણે બધા જ તેનાથી પરિચિત પણ છીએ.
તે સમયે બાંધવામાં આવેલો સાડી નો ધાગો અત્યારે રાખડી સ્વરૂપે બહેન દ્વારા તેના ભાઈને બાંધવામાં આવે છે. જે ભાઈ અને બહેન વચ્ચે નો સાચા પ્રેમ નું પ્રતીક છે, આના બદલામાં ભાઈ પોતાની બહેનને વચન આપે છે કે તે કોઈ પણ પરિસ્થિતિમાં પોતાની બહેનનું રક્ષણ કરવા પ્રતિબદ્ધ છે. બહેન દ્વારા ભાઈને બાંધવામાં આવતો એક ધાગો માત્ર એક ધાગો નથી પરંતુ તે બહેનનો ભાઇ પ્રત્યેનો પ્રેમ છે, અને ભાઈ પરનો વિશ્વાસ છે. આ દિવસે બહેન રાખડી બાંધવા ભાઈ ના ઘરે આવે છે.
ભાઈ અને બહેન નો સંબંધ ખૂબ જ અનુઠો અને નિરાળો છે. કારણકે ભાઈ અને બહેન વચ્ચે જે ઈમોશનલ કનેક્શન હોય તેવું ઈમોશનલ કનેક્શન બે ભાઈ અને બે બહેન વચ્ચે હોતું નથી. ભાઈ અને બહેન બન્નેનો પ્રેમ કરવાની રીત પણ નિરાળી છે. ભાઈ પહેલા અડપલાં કરીને બહેને રડાવશે અને પછી મનાવશે. જ્યારે બહેન ભાઈ ને રડાવે તો ખરી પરંતુ મનાવવા માટે જાતે પણ રડી પડશે. તેથી દરેક ભાઈ પાસે ભલેને ફિમેલ બેસ્ટ ફ્રેન્ડ ના હોય, પરંતુ તમારી કેર કરી શકે તેવી એક બહેન તો હોવી જ જોઈએ.
રક્ષાબંધનનો આ પવિત્ર તહેવાર ભાઈ અને બહેન વચ્ચેની ખુશીઓમાં અને પ્રેમમાં ભરપૂર વૃદ્ધિ કરે. ભાઈ અને બહેન વચ્ચે નો સબંધ એ માત્ર લોહીનો સંબંધ નથી પરંતુ તે તો બે દિલ નો સબંધ છે. તેથી જ કોઈ ભાઈ પાસે બહેન કે કોઈ બહેન પાસે ભાઈ ન હોય તો દુઃખી થવાની જરૂર નથી. કારણકે રાખડી એ તો માત્ર ભાઈ અને બહેન વચ્ચેના સંબંધને પ્રતિક છે પરંતુ સંબંધ તો બે દિલ વચ્ચેનો છે.
आज दिन बहुत खास है,♥️
बहन के लिए कुछ मेरे पास है,
उसके सुकून के खातिर ओ बहना,
तेरा भाई हमेशा तेरे आस-पास है। 😍😍
Comments
Post a Comment