Aala Re Aala Govinda Aala!!!

Happy Janmashtami to all !!

What is the birth of Krishna? Krishna Himself has shown in the Gita about His manifestation.

Yada yada hi dharmasya glanibharvati bharat

He told Arjuna that whenever religion is harmed I will take incarnation on earth.

But what is the harm of religion ??

Loss of religion means loss of love for religion in general terms. Religion should be limited to Havans only. Religion should be limited to rituals only. So God says that when there is a loss of religion, that is, when there is a lack of love in religion, then I will be incarnated on earth. I will be born on earth to fulfill the creatures on earth with love.

Now how can God give love to the creatures on earth ?? We can also form a love relationship with any person only when we go between that person, meet that person and cultivate a good relationship with you. In the same way God took incarnation among all on earth, to fulfill the creatures on earth with love.

He is a wonderful form of Lord Krishna who has come to give love on earth so he is always known as Krishna who plays the flute. Where all the Lord is armed where Krishna is guessing the flute.

It is said that when an Englishman was called to India and the idols of all the gods and goddesses were thrown in a room and it was English and it was said which goddess would give me more stability then the British said that my mind is more stable in this flute guided Krishna. It happens that when he was asked the reason behind it, he was told that all the gods and goddesses here are armed. Which shows love and enthusiasm. Which shows joy and exhilaration.

Krishna Janmashtami is not just Krishna's birthday but the birth festival. Which is celebrated with fanfare all over India. हाथी घोड़ा पालकी जय कन्हैया लाल की... जय श्री कृष्णा।

Gujarati:

બધાને જન્માષ્ટમી ની હાર્દિક શુભકામનાઓ!!
કૃષ્ણ જન્મ શું છે?? કૃષ્ણ એ જાતે જ તેમના પ્રાગટ્ય વિશે ગીતામાં દર્શાવ્યું છે.
यदा यदा ही धर्मस्य ग्लानिभर्वति भारत 
તેમણે અર્જુનને કહ્યું જ્યારે જ્યારે ધર્મની હાનિ થશે ત્યારે ત્યારે હું પૃથ્વી પર અવતાર લઇશ.

પરંતુ ધર્મની હાનિ શું છે??
ધર્મની હાનિ એટલે સામાન્ય શબ્દોમાં ધર્મ પ્રત્યે નો પ્રેમ ઓછો થઈ જવો. ધર્મ માત્ર યજ્ઞ પૂરતો જ મર્યાદિત થઈ જવો. ધર્મ માત્ર વિધિવિધાન પૂરતો જ મર્યાદિત થઈ જવો. તેથી ભગવાન કહે છે ને જ્યારે ધર્મની હાનિ થશે એટલે કે ધર્મમાં પ્રેમ ની કમી થઈ જશે ત્યારે ત્યારે હું પૃથ્વી પર અવતરિત થઈશ. પૃથ્વી પર રહેલા જીવોને પ્રેમથી પરિપૂર્ણ કરવા હું પૃથ્વી પર જન્મ લઇશ.

હવે ભગવાન પૃથ્વી પરના જીવો ને  પ્રેમ કેવી રીતે આપી શકે?? આપણે પણ કોઈપણ વ્યક્તિ સાથે પ્રેમ ના સંબંધી ત્યારે જ બંધાઈ શકે જ્યારે આપણે તે વ્યક્તિ ની વચ્ચે જઈએ , તે વ્યક્તિને મળીએ તેમની સાથે સારા સંબંધ કેળવીએ. તે જ રીતે ભગવાને પૃથ્વી પરના જીવો ને પ્રેમથી પરિપૂર્ણ કરવા, પૃથ્વી પર બધાની વચ્ચે અવતાર લીધો.

ભગવાન કૃષ્ણ તેમના અદભૂત સ્વરૂપ માં પૃથ્વી પર અવતરિત થયા છે. તે પૃથ્વી પર પ્રેમ આપવા આવ્યા છે તેથી તે હંમેશા બાસુરી ધારી ક્રિષ્ના તરીકે ઓળખાય છે. જ્યાં બધા ભગવાન શસ્ત્રધારી છે જ્યાં કૃષ્ણ બાસુરી ધારી છે.

કહેવાય છે કે એક અંગ્રેજને જ્યારે ભારત બોલાવવામાં આવ્યો અને એક રૂમમાં બધા દેવી-દેવતાઓના મૂર્તિઓને પધરાવવામાં આવી અને તે અંગ્રેજ અને કહેવામાં આવ્યું કે તારું મને કયા દેવી દેવતા માં વધારે સ્થિર થાય છે. ત્યારે અંગ્રેજોએ કહ્યું કે મારું મન તો આ બાસુરી ધારી કૃષ્ણ માં વધારે સ્થિર થાય છે જ્યારે તેને તે પાછળનું કારણ પૂછવામાં આવ્યું તો તેને જણાવ્યું કે અહીં આવેલા બધાં જ દેવી-દેવતાઓ શસ્ત્રધારી છે જયા કૃષ્ણ ની જ પ્રતિમા એવી છે કે જે બાસુરી ધારી છે. જે પ્રેમ અને ઉત્સાહ દર્શાવે છે. જે હર્ષ અને ઉલ્લાસ દર્શાવે છે.

કૃષ્ણ જન્માષ્ટમી એ માત્ર કૃષ્ણનો જન્મ દિવસ નહીં પરંતુ જન્મ મહોત્સવ છે. જે સમગ્ર ભારતમાં ધૂમધામથી ઉજવવામાં આવે છે. हाथी घोड़ा पालकी जय कन्हैया लाल की.... जय श्री कृष्णा 🙏🙏



Comments

Popular posts from this blog

international yog Divas 2020 (આંતરરાષ્ટ્રીય યોગા દિવસ 2020)

Kargil Vijay diwas🇮🇳

world no tobacco ( dayવિશ્વ તમાકુ નિષેધ દિવસ)