How we are stop procrastination??
Before we know how to stop a little delay in work, it is very important for us to know the reason why we delay work. If you know the cause, you can also find a solution. Suppose you know that the reason for the delay in your work is your vague goal. If you have knowledge of this thing, you will start by planning it thoroughly before starting any work. Let's take another example, suppose you don't do any task because you think those tasks are too big and impossible but if you have the knowledge of it, you will do each of those big tasks in small parts so that the task can be completed smoothly. Each of these reasons has been discussed in detail in my next article, so before reading this article, you must read that article.why we are procastinate work??
Always start with a goal and this goal should be clear to you. And set goals so that you can progress and make a difference in real life. If the goal is clear you will never delay in doing so.
Secondly, if you want to get rid of the problem of delay in work as you have seen before, then the first thing that must come to your mind is why you are delaying in work. If it is known then you can easily find a solution.
Always make a plan to complete the task because making a plan for that task will allow you to complete the task on time and will also make it easier to perform the task and understand the task.
Now it is very important to make a plan and implement it. Even if you delay in implementing the task, it will not be completed on time and you will not be able to succeed in that task.
You can use a lot of things in your life for this. Just like the low-minded people around you who are always criticizing you, stay away from them and focus on your own work rather than what others will think. We all know that even though your death is certain, the fear of meeting you will leave you to live life !! So how can you quit a job for fear of losing or being helpless !! Always be eager to learn something new and remember that man never loses, he wins or learns something new.
Here are some more solutions:
Prioritize tasks based on how important they are. Prioritize the task that is more important.
Break up large and tasks into small and functional pieces. Complete every big task you need by dividing it into smaller parts.
Start tasks by promising to do just that for a few minutes. Reassure your mind that you only do this task for a short time, when we don't like a task you can easily complete it in this way.
Remove distractions from your work environment. Stay away from people who interfere with your work.
Set intermediate deadlines for yourself on the way to your ultimate goals.
Create a daily goal and achieve it successfully.
Reward yourself when you successfully implement your plan.
Focus on your goals rather than the tasks you need to accomplish.
Imagine your future as you experience the results of your work.
Avoid a fixed mindset by acknowledging that there will be some mistakes in your work.
Successfully overcome your delays and develop a growth mindset.
This way you can avoid the hassle of delaying or avoiding your work.
થોડો વિલંબ કેવી રીતે અટકાવી શકાય એ જાણતા પહેલાં આપણે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે આપણે કાર્યમાં વિલંબ કયા કારણથી કરીએ છે. જો તમે કારણ જાણતા હશો તો તેનું નિવારણ પણ શોધી શકશો. ધારોકે તમે જાણો છો કે તમારા કાર્યમાં વિલંબ થવા નું કારણ તમારો અસ્પષ્ટ ધ્યેય છે જો તમને આ વસ્તુનું જ્ઞાન હશે તો તમે કોઈપણ કાર્યની શરૂઆત કરતા પહેલા તેનું સંપૂર્ણ પ્લાનિંગ કરીને શરૂઆત કરશો. બીજું ઉદાહરણ લઈએ તો ધારો કે તમે કોઈપણ કાર્ય એટલા માટે નથી કરતા કારણકે તમને તે કાર્યો ખૂબ જ મોટું લાગે છે અને અસંભવ લાગે છે પરંતુ જો તમને તેનું જ્ઞાન હસે તો તમે દરેક તે મોટા કાર્યને નાના ભાગમાં વહેંચીને કરશો જેથી તે કાર્ય સુગમતાથી પૂર્ણ થઈ શકે. આ દરેક કારણની વિસ્તૃત ચર્ચા હુએ મારા આગળના આર્ટીકલમાં કરેલી છે તેથી આ આર્ટીકલ વાંચતા પહેલા તે આર્ટીકલ જરૂરથી વાંચજો.શા માટે આપણે કાર્યોમાં વિલંબ કરીએ છીએ?
હંમેશા લક્ષ્ય બનાવી નેજ કાર્યની શરૂઆત કરો અને આ લક્ષ્ય તમને સ્પષ્ટ હોવું જોઈએ. અને લક્ષ્ય એવું બનાવજો કે જેથી તમારી પ્રગતિ થઈ શકે અને વાસ્તવિક જીવનમાં સારો બદલાવ આવી શકે. જો લક્ષ્ય સ્પષ્ટ થશે તો તમે તે કાર્ય કરવામાં ક્યારે પણ વિલંબ કરશો નહીં.
બીજું એ કે આપને આગળ જોયું તેમ જ જો તમને કાર્ય માં વિલંબ કરવાની સમસ્યાથી મુક્તિ મેળવવી હોય તો સૌથી પહેલા તમારા મનમાં એ પ્રશ્ન થવો આવશ્યક છે કે તમે શા માટે કાર્યમાં વિલંબ કરો છો. જો તેની જાણ થઈ જાય તો આપને સરળતાથી તેનો ઉપાય શોધી શકે એ છે.
લક્ષ્ય બનાવી તે કાર્ય પૂર્ણ કરવા માટે હંમેશા પ્લાન બનાવો કારણકે તે કાર્ય માટેનો પ્લાન બનાવવાથી તમે તે કાર્ય સમય પર પૂર્ણ કરી શકશો અને કાર્ય કરવામાં અને તે કાર્યને ને સમજવામાં પણ સરળતા રહેશે.
હવે પ્લાન બનાવ્યા બાદ તેનો અમલ કરવો ખુબજ અગત્યનો છે જો તમે અમલ કરવામાં પણ વિલંબ કરશો તો તે કાર્ય ના તો સમય પર પૂર્ણ થઇ શકશે અને તે કાર્યમાં તમે સફળ પણ નહિ થઇ શકો.
આ માટે તમે તમારા જીવનમાં ઘણી બધી બાબતો નો ઉપયોગ કરી શકો છો. જેવી રીતે કે તમે તમારી આસપાસ રહેતા નીચી માનસિકતાવાળા લોકો કેજે હંમેશા તમારી નિંદા કરતા હોય તેવા લોકોથી દૂર રહો અને બીજા શું વિચારશે તેના કરતાં પોતાના કામ પર ધ્યાન આપો. આપણને બધાને જ ખબર છે કે આપનો મૃત્યુ નિશ્ચિત છે છતાં પણ મળવાના ભયથી આપને જીવન જીવવાનું તો છોડી નાખી દે તા ને!! તો હારી જવાના ડરથી કે નાસીપાસ થવાના ડરથી તમે કોઈ કાર્ય ને કેમ છોડી શકો!! હંમેશા કંઈક નવું શીખવા માટે ઉત્સુક રહો અને એટલું યાદ રાખો કે માણસ કદી પણ હાર તો નથી તે જીતી જાય છે અથવા નવું શીખે જાય છે.
હજુ બીજા કેટલાક ઉપાયો ટૂંકમાં જોઈએ:
કાર્યો તેઓ કેટલા મહત્વપૂર્ણ છે તેના આધારે પ્રાધાન્યતા આપો. જે કાર્ય વધારે મહત્વનું હોય તે કાર્યને પ્રાથમિકતા આપો.
નાના અને ક્રિયાશીલ ટુકડાઓમાં મોટા અને કાર્યોને તોડી નાખો. તમને લાગતા દરેક મોટા કાર્ય નાના ભાગમાં વહેંચીને પૂર્ણ કરો.
ફક્ત થોડી મિનિટો માટે તે કાર્ય કરવાનું વચન આપીને કાર્યો શરૂ કરો. તમારા મનને તસલ્લી આપો કે તમે આ કાર્ય માત્ર થોડા સમય માટે જ કરો છો, જ્યારે આપણને કોઈ કાર્ય ગમતું ન હોય તો આપને તે કાર્યને આ રીતે સરળતાથી પૂર્ણ કરી શકીએ છે.
તમારા કામના વાતાવરણથી વિક્ષેપો દૂર કરો. તમારા કાર્યમાં બાધા નાખતા લોકો થી દુર રહો.
તમારા અંતિમ લક્ષ્યો તરફ જવાના માર્ગમાં તમારા માટે મધ્યવર્તી સમયમર્યાદા સેટ કરો.
એક દૈનિક લક્ષ્ય બનાવો અને તેને સફળતાપૂર્વક પ્રાપ્ત કરો.
જ્યારે તમે તમારી યોજનાનો સફળતાપૂર્વક અમલ કરો ત્યારે તમારી જાતને ઈનામ આપો.
તમારે પૂર્ણ કરવાના કાર્યોને બદલે તમારા લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરો.
તમારા કાર્યના પરિણામોનો અનુભવ કરતા તમારા સારા ભાવિની કલ્પના કરો.
તમારા કાર્યમાં કેટલીક ભૂલો હશે તે સ્વીકારીને ફિક્સ માનસિકતાને ટાળો.
સફળતાપૂર્વક તમારા વિલંબને દૂર કરી ગ્રોથ વાડી માનસિકતા આપનવો.
આમ તમે તમારા કાર્ય થતાં વિલંબ અથવા તેને ટાળવા ની કુટેવ થી બચી શકો છો.
Comments
Post a Comment