what is procrastination in your work?? and why we are procrastinate our work??

This article is for you if you are delaying your every move. I myself often delay in doing my work, and avoid it. So many times the question arises in my mind as to why I am delaying in all my work, yes and I also know that if the work will be delayed The damage is going to happen to me too. And it is not very important to have a question in mind to find the answer to this. Today we will look at the answer to all these questions on the basis of psychology.

What is the procrastinate in this task ??

Delay is a process. Sometimes you delay in making a decision, sometimes in action. Suppose you want to write an essay .You know the importance of that work but you are wasting time on the internet. You need to understand that a delay in work can either delay your success or even hinder your success. Suppose you are in school If you don't work on time, your result will not be good and you may not be able to work in a good place in future. Yes, sometimes work can be delayed due to physical or mental stress, anxiety, but it is a different thing. Is the one I am not talking about here.

Why do we procrastinate every task ??

Before we can understand this, we have to understand how you complete each task. If we complete any task, then your self-control, self-confidence, and the reason behind doing that task is what motivation also tells you. Imagine for a second you were transposed into the karmic driven world of Earl.

Now think if self-control, self-confidence, and motivation are lost for any reason ??? Can you complete any task? Think Think ... Some will think that it can't be done and some think that it can be done and who is right ?? It can be done for me if you are not bound by motivation, self-control. But you are overwhelmed by all this today. Because you don't have to be motivated every time. Many times you also get motivated, and then our work takes a break. Many factors like anxiety, fear of work, bad price, force us to avoid work.

In short, you should delay the work only if you do not have the motivation behind doing the work, or if you are afraid of the work. And such a person cannot control his mind and nature. And there is a gap in your thoughts and reality. Is.


Now psychologists need reasons, why do we delay in work ??

Obscure goal: When a person delays work, his goal is unclear. Suppose you think of exercising and staying fit is your vague goal so that you can delay work. How long will you exercise, what kind of exercise will I do, go to the gym, if you work with a clear goal like this, you will never be late for work. And every task will be done easily.

The belief that I can do better in the future:

If when gives us a teacher's lesson, we do it right away and think that there is still a lot of time and I will be able to do better in the future. Something similar happens when Jayre gives you a new job. . This is not the right time and I will be able to do better in the future. This is why we delay you in every task.

Thinking more about the future: Some people get so lost in thinking about the future that they cannot work in the present and avoid working in the present. Suppose a person decides to exercise but avoids exercising at home and makes a whole plan of going to the gym in the future but it will be beneficial if he starts working in the present time whether he works in the future or not.

Obscurity: We all know that nutritious food is very beneficial for the body but we avoid eating nutritious food because we cannot decide which nutritious food is and how much and when it should be taken. In the same way we decide to read every day but can't read because we can't decide what to read ?? Yes, this is what you must have understood.

Fear of Negative Response: A person is so overwhelmed by the fear of negative feedback that he cannot function. Suppose any publisher wants to publish a book but he can never publish a book for fear of negative feedback.

Fear of failure: Right now a person is more bothered by the fear of failure than success. And avoids work out of fear of running away. Suppose a person thinks of starting a new business but cannot start a new business for fear of running the business. The fear of losing and the fear of being helpless also lowers your confidence and you can't do anything new.

Apart from this, lack of motivation, anxiety, depression, many other reasons for making work seem too big are the reasons why you delay work. Now think about the reason why you are delaying your work.

Gujarati:
જો તમે તમારા દરેક કાર્ય માં વિલંબ કરતા હોવ એટલે કે તમે કાર્ય કરવાનું ટાળતા હોવ તો આ આર્ટિકલ તમારા જ માટે છે . હું ખુદ જ ધણી વાર મારું કાર્ય કરવામાં વિલંબ કરું છું, અને તેને ટાળતો રહું છું.તો ધણી વાર મારા મન માં પ્રશ્ન થાય કે હું કયાં કારણથી મારા દરેક કાર્ય માં વિલંબ કરું છું,હા અને મને ખબર પણ છે કે કાર્ય માં વિલંબ થશે તો નુકસાન પણ મને થવાનું છે. અને આનો જવાબ શોધવા મનમાં પ્રશ્ન થવા પણ ખુબ જ અગત્ય ના છે.આજે આ બધા જ પ્રશ્ન ના જવાબ મનોવિજ્ઞાન ના આધાર પર જોઈશું.

શું છે આ કાર્ય માં વિલંબ કરવું ??
વિલંબ એક પ્રકિયા છે .આપને કેટલીકવાર કોઈ નિર્ણય લેવામાં વિલંબ કરીએ તો કોઈવાર કાર્ય કરવામાં . ધારોકે તમારે એક નિબંધ લખવાનો છે .તમને તે કાર્ય નું મહત્વ પણ ખબર છે છતાં તમે ઇન્ટરનેટ પર સમય બરબાદ કરો છે. આવું બધા જ જોડે કયરેક ને કયરેક તો થયું જ હસે ને કેટલાક સાથે તો દરરોજ જ પણ થતું હસે.આપને સમજવાની જરૂર છે કે કાર્ય માં વિલંબ એક આપની સફળતા માં પણ વિલંબ કરાવી સકે અથવા આપની સફળતા અટકાવી પણ સકે.ધારોકે જો તમે શાળા માં તમારું કાર્ય સમય પર ના કરો તો તમારું પરિણામ સારું નહીં જ આવે અને કદાચ ભવિષ્ય માં તમે સારી જગ્યા પર જોબ ના પણ કરી શકો.હા કેટલીક વાર શારીરિક કે માનસિક તનાવ ,ચિંતા ના લીધે પણ કાર્ય માં વિલંબ થઈ શકે, હા પણ એ અલગ જ વસ્તુ છે જેની હું અહીંયા વાત નથી કરતો.

શા માટે આપણે દરેક કાર્ય ને ટાળતા રહીએ છે??
આને સમજતા પહેલા આપણે એ સમજવું પડે કે આપને દરેક કાર્ય પૂર્ણ કઈ રીતે કરીએ છે. આપણે કોઈ પણ કાર્ય પૂર્ણ કરીએ છે તો તેને માટે તમરો આત્મસંયમ, આત્મવિશ્વાસ,અને તે કાર્ય કરવા પાછળ નું કારણ કે જેને મોટીવેશન પણ આપને કેહતા હોયએ છે. તમે ખુદ પણ વિચાર કરજો કે તમે પણ કોઈ પણ કાર્ય પૂર્ણ કરતા હસો તો આવા વિચારો કે આજ રીતે કરતા હસો.
   
હવે વિચારો જો આત્મસંયમ, આત્મ વિશ્વાસ,અને મોટીવેશન કોઈ પણ કારણ થી હનાય જાય તો??? શું તમે કોઈ પણ કાર્ય પૂરું કરી શકશો ખરા!! વિચારો વિચારો... કેટલાક વિચારશે કે ના જ કરી શકાય ને અને કેટલાક કે કે કરી જ શકાય ને સાચું કોણ?? મારા માટે તો કરી શકાય જો આપને મોટીવેશન, આત્મસંયમ થી બંધાયેલા ના હોય એ તો. પરંતુ આપને આજે આ બધા થી ગેરાયેલા છે. કારણકે દર વખતે તમને મોટીવેશન ન જ મળશે તેવું જરૂરી તો નથી. ધણી વાર આપને ડી મોતિવે ટ પણ થતા જ હોય છે, અને પછી આપણા કામ પર બ્રેક લાગી જાય છે.ચિંતા ,કાર્ય પ્રત્યે ડર, ખરાબ ભાવ ,જેવા ઘણા પરિબળો આપણને કાર્ય ટાળવા મજબૂર કરે છે.
ટૂંકમાં આપને કાર્ય માં વિલંબ ત્યઅરે જ કરીએ જયરે આપની પાસે તે કાર્ય કરવા પાછળ નું મોટીવેશન ના હોય ,કે પછી તે કાર્ય પ્રત્યે ડર હોય .અને આવો વ્યક્તિ પોતાના મન અને સ્વભાવ પર નિયંત્રણ લાવી શકતો નથી.અને આપના વિચારો અને વાસ્તવિકતા માં અંતર આવી જાય છે.

હવે મનોવિજ્ઞાની કારણો જોઈએ ,કે શા માટે આપણે કાર્ય માં વિલંબ કરીએ છે ?? 
અસ્પષ્ટ ધ્યેય: વ્યક્તિ કાર્ય માં વિલંબ કરે છે જાયરે તેનો ધ્યેય અસ્પષ્ટ હોય છે. ધરોકે તમે કસરત કરી ને ફિટ રેહવાનુ વિચારો એ તમારો અસ્પષ્ટ ધ્યેય કેહવાય જેથી તમે કાર્ય માં વિલંબ કરી શકો. તમારે કેટલા સમય સુધી હું કસરત કરીશ , કેવા પ્રકારની કસરત કરીશ , જીમ માં જઈશ, જો આ પ્રકારે જો તમે સ્પષ્ટ ધ્યેય સાથે કાર્ય કરશો તો ક્યારેય તમે કાર્ય માં મોડું નહિ કરો.અને દરેક કાર્ય સરળતાથી થઈ જશે.

ભવિષ્ય માં વધુ સારી રીતે કરી શકીશ એવી માન્યતા :
જયરે આપણને ટીચર લેસન આપે તો આપને તે તરત ના કરતા ડેલય કરીએ છે અને વિચારીએ છે કે હજુ તો ઘણો સમય છે અને આવનારા સમય માં હું વધારે સારી રીતે કરી શકીશ.આવું જ કઈક જયરે આપને કઈ નવું કાર્ય શરૂ કરીએ ત્યારે થાય છે.તે વિચારે. છે કે આ ઉચિત સમય નથી અને ભવિષ્ય માં હું વધુ સારી રીતે કરી શકીશ આને જ કારણે આપને દરેક કાર્ય માં વિલંબ કરીએ છે.

ભવિષ્ય નું વધુ વિચારવું: કેેેટલાક લોકો ભવિષ્ય નું વિચારવામાં માા માં એટલા બધા ખોવાઈ જાય છે કે વર્તમાનમાંં કાર્ય કરી શકતા નથી અને વર્તમાનમાં કાર્ય કરવાનું ટાળે છે. ધારોકે કોઈક વ્યક્તિ કસરત કરવાનું નક્કી કરે છે પરંતુુ ઘરમાં કસરત કરવાનુંં ટાળે છે અને ભવિષ્યમાં જીમમાં જઇનેેેેે કસરત કરશે એનો આખો પ્લાન બનાવે છે પરંતુ ભવિષ્યમાં કામ થાય કે ના થાય હાલના સમયમાં કામ ની શરૂઆત કરુંશું તો તે લાભ આપશે.

અસ્પષ્ટતા: આપણને બધાને ખબર જ છે કે પૌષ્ટિક આહાર શરીર માટે ખુબ જ લાભદાયી છે છતાં પણ આપણે પૌષ્ટિક આહાર લેવાનું ટાળે છે કારણકે આપણે નક્કી જ નથી કરી શકતા કે કયો પૌષ્ટિક આહાર છે અને તે કેટલા પ્રમાણમાં અને ક્યારે લેવો જોઈએ. એવી જ રીતે આપને વાંચવાનું તો દરરોજ નક્કી કરીએ છીએ પરંતુ વાંચી શકતા નથી કારણ કે આપણે નક્કી જ નથી કરી શકતા કે વાંચવાનું છે શું?? હા તો આ તો તમે સમજી ગયા હશો.

નકારાત્મક પ્રતિસાદ નો ડર: વ્યક્તિ નકારાત્મક પ્રતિસાદ ના ડરથી એટલો બધો ઘેરાયેલો છેે ક તે કાર્ય કરી શકતો નથી. ધારો કેેેે કોઈ પણ પબ્લીશર ને એક બુક પબ્લિશ કરવી છે પરંતુ નકારાત્મક પ્રતિસાદ ના ડરથી તે ક્યારે પણ બુક પબ્લિકશ નહીં કરી શકે.

નાસીપાસ થવાનો ડર: અત્યારે વ્યક્તિ ને સફળ થવા કરતા નાસીપાસ થવાનો ડર વધુ સતાવતો હોય છે. અને નાસી પાસ થવ અના ડર થી કાર્ય ટાળતો રહે છે.ધારોકે કોઈ વ્યક્તિ નવો વ્યાપાર સરુ કરવાનુ વિચારે છે પરંતુ વ્યાપાર ના ચાલેેવાના ડરથી તે નવું વ્યાપાર ની શરૂઆત કરી શકતો નથી. હારી જવાનો ડર અને નાસીપાસ થવાનો ડર તમારો આત્મવિશ્વાસ પણ ઘટાડી નાખે છે અને તમે કંંંઈ પણ નવું કાર્ય કરી શકતા નથી.

આ ઉપરાંત મોટીવેશન નો અભાવ, ચિંતા, ડિપ્રેશન, કાર્ય ખૂબ જ મોટું લાગવું એવા બીજા અનેક કારણો જેને લીધે આપ ને કાર્યમાં વિલંબ કરીએ છીએ. હવે તમે વિચારો તમે કયા કારણ થી તમારા કાર્યમાં વિલંબ કરો છો.



Comments

Popular posts from this blog

Does social influencer brainwash us ??

Doctor's Day special ( ડોક્ટર ડે સ્પેશિયલ)

world no tobacco ( dayવિશ્વ તમાકુ નિષેધ દિવસ)