international yog Divas 2020 (આંતરરાષ્ટ્રીય યોગા દિવસ 2020)

Yoga is an invaluable gift of the ancient tradition of India .This is a 5000 year old tradition. It is a vision for unity of mind and body, thought and action, restraint and adequacy, harmony between man and nature, health and welfare. Yoga is not just an exercise but an opportunity to expose yourself to the world and to nature.


The main national event to celebrate the 6th International Yoga Day will be held on June 21, 2020 in Leh, the capital of Ladakh. Prime Minister Narendra Modi will lead the program.


This will be the first time that a large number of people will gather at a high place like Leh to do yoga. This in itself will make the celebration of International Yoga Day 2020 unique and different.


Prime Minister Modi is expected to take a ‘Yoga Asano’ based on the Common Yoga Protocol (CYP) on Yoga Day at Leh. About 15,000-20,000 people will join the Prime Minister to celebrate the day.


The world's first International Yoga Day was celebrated on June 21, 2015. The main national event for the same celebration was held at Rajpath in New Delhi, attended by more than 30,000 people, including Prime Minister Narendra Modi. The first International Yoga Day set a world record for the largest yoga class and participating nationalities.


PM Modi, in his address to the United Nations General Assembly (UNGA) on September 27, 2014, put forward the preamble for the establishment of this day. June 21, the date was chosen, as it is the longest day of the year in the Northern Hemisphere.


Yoga is not a religion, it is an art of living with a goal - a healthy body and a healthy mind.


The existence of human beings is physical, mental and spiritual. Yoga works to balance these three. Yoga removes the negativity of the mind from the body. Personal strength improves. Concentration increases. Yogasana increases self-confidence. Increases immunity. Reduces weight, and maintains body and mind health.


Morning is considered the best time for yoga. Doing yoga in the morning activates all the senses of the brain, so that the person's mind can work in concentration. Yoga is a medicine that can cure all ailments at no cost. Makes the body energetic.


The biggest benefit of doing yoga in the morning is that it relieves stress throughout the day. And so all the work is easily done. In addition, doing yoga in the morning makes the mind happy. Peace of mind. The easiest way to get rid of mental illness and be happy is yoga. Yoga also boosts our self-confidence.


Yoga also helps in weight loss. Surya Namaskar is an organ of yoga that helps in weight loss. Daily sun salutation reduces a person's weight by up to 10 grams per day.


It is a matter of great pride for India that International Yoga Day is being organized all over the world. There is a growing interest in yoga in the present times, so that the level of yoga will become more widespread in the future and no one can deny this. Yoga is now being adopted in the country as well. It shows that yoga has evolved to the international level.

Another article:

ગુજરાતી:
યોગ ભારતની પ્રાચીન પરંપરા નો અમૂલ્ય ઉપહાર છે .આ 5000 વર્ષ જુની પરંપરા છે. તે મન અને શરીરની એકતા, વિચાર અને કાર્ય, સંયમ અને પૂરતી, મનુષ્ય અને પ્રકૃતિ વચ્ચે સદભાવ, સ્વાસ્થ્ય અને કલ્યાણ માટેનો એક દ્રષ્ટિકોણ છે. યોગ માત્ર વ્યાયામ નથી પરંતુ પોતાની જાતને દુનિયા સાથે અને પ્રકૃતિ સાથે રૂબરૂ થવાની એક તક છે.

6 ઠી મી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી માટેનો મુખ્ય રાષ્ટ્રીય કાર્યક્રમ 21 જૂન, 2020 ના રોજ લદ્દાખની રાજધાની લેહમાં યોજાશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં આગેવાની કરશે.

આ પહેલી વાર હશે જ્યારે લેહ જેવા ઉંચાઈ વાળા સ્થળે મોટી સંખ્યામાં લોકો યોગ કરવા માટે એકઠા થશે. આ પોતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2020 ની ઉજવણીને અનન્ય અને અલગ બનાવશે.

વડા પ્રધાન મોદી લેહ ખાતે યોગ દિવસ પર કોમન યોગ પ્રોટોકોલ (સીવાયપી) પર આધારિત 'યોગ આસનો' લેવાની અપેક્ષા છે. આ દિવસની ઉજવણી માટે આશરે 15,000-20,000 લોકો વડા પ્રધાન સાથે જોડાશે.

21 જૂન, 2015 ના રોજ વિશ્વનો પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ જ ઉજવણી માટેનો મુખ્ય રાષ્ટ્રીય કાર્યક્રમ નવી દિલ્હીના રાજપથ ખાતે યોજાયો હતો, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત 30,000 થી વધુ લોકોએ ભાગ લીધો હતો.  પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગા દિવસએ સૌથી મોટો યોગ વર્ગ અને ભાગ લેનારા રાષ્ટ્રીયતા માટેનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો.

પીએમ મોદીએ 27 સપ્ટેમ્બર, 2014 ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (યુએનજીએ) માં ભાષણ દરમિયાન આ દિવસની સ્થાપનાના પ્રસ્તાવનાને આગળ ધપાવી હતી. 21 જૂન, તારીખ પસંદ કરવામાં આવી હતી, કેમ કે તે  ઉત્તરીય ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબો દિવસ છે.

યોગ કોઈ ધર્મ નથી, તે જીવન જીવવાની એક કળા છે જેનું લક્ષ્ય છે - સ્વસ્થ શરીર અને સ્વસ્થ મન.

મનુષ્યનું અસ્તિત્વ શારીરિક માનસિક અને આધ્યાત્મિક છે. આ ત્રણ ની વચ્ચે સંતુલન રાખવાનું કાર્ય યોગ કરે છે. યોગ શરીરમાંથી મનની નકારાત્મકતા ને બહાર કાઢે છે. વ્યક્તિગત શક્તિમા સુધારો થાય છે. એકાગ્રતામાં વધારો થાય છે. યોગાસન એ આત્મ વિશ્વાસ માં વધારો કરે છે. રોગ પ્રતિકારક શક્તિ માં વધારો કરે છે. વજનમાં ઘટાડો કરે છે, અને શરીર અને મનની તંદુરસ્તી જાળવે છે.

સવારનો સમય યોગા માટે સૌથી ઉત્તમ ગણવામાં આવે છે. સવારના સમયે યોગા કરવાથી મગજ ની બધી જ ઇન્દ્રિયો ગતિમાન બને છે, જેથી વ્યક્તિનું મન એકાગ્રચિત્તે કાર્ય કરી શકે છે. યોગ એક એવી દવા છે જે વગર ખર્ચે બધી બીમારીઓનો નિકાલ લાવી શકે છે. શરીરને ઉર્જાવાન બનાવે છે.

સવારના સમયમાં યોગ કરવાનો સૌથી મોટો ફાયદો એ થાય કે આખો દિવસ માનસિક તણાવમાંથી છુટકારો મળે છે. અને તેથી બધા જ કાર્ય સરળતાથી થઈ જાય છે. આ ઉપરાંત સવારના સમયે યોગ કરવાથી મન પ્રસન્ન રહે છે. માનસિક શાંતિ મળે છે. માનસિક રોગો ને દૂર કરી પ્રસન્ન રહેવા માટેનો સૌથી સરળ ઉપાય યોગ છે. આ ઉપરાંત યોગ આપણા આત્મવિશ્વાસમાં પણ વધારો કરે છે.

યોગ વજન ઘટાડવા પણ સહાયક બને છે. સૂર્ય નમસ્કાર યોગનો એવું અંગ છે જે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. દરરોજ સૂર્ય નમસ્કાર કરવાથી વ્યક્તિનું દરરોજ 10 ગ્રામ સુધી વજન ઓછું થાય છે.

ભારત માટે ખૂબ જ ગર્વની વાત છે કે સંપૂર્ણ વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના આયોજન કરવામાં આવે છે. વર્તમાન સમયમાં લોકોમાં યોગ પ્રત્યે રૂચિ વધતી જાય છે, જેથી આવનારા સમયમાં યોગ નું સ્તર વધુ વ્યાપક બનશે અને આ વાતને કોઈ નકારી ન શકે. યોગ હવે દેશમાં પણ અપનાવાઈ રહ્યો છે. તે દર્શાવે છે કે યોગ અને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી વિકસિત થઇ ચૂક્યો છે.

Another article:

-----------------------------------------------------

Comments

Popular posts from this blog

Kargil Vijay diwas🇮🇳

world no tobacco ( dayવિશ્વ તમાકુ નિષેધ દિવસ)