World environment day(વિશ્વ પર્યાવરણ દિવસ)

World Environment Day is celebrated by the United Nations every year on 5th June every year with the aim of spreading awareness about the importance of protection to understand the importance of environment.

Generally, if we understand the environment, we can see all the natural things around us, including trees, rivers and mountains. But don't involve yourself in the environment but think your life is possible without the environment !! Suppose you are in a place where there is no water, no food, no food, no trees. Can you live in that place? If you are involved in this environment, be sure to take care of it. When you hurt your useful things !!! So why the injustice with this environment ?? So whenever we have to go out, we choose a place where there is a tree, the atmosphere is very clean, which gives us the depths of nature.

In the same way that when  chlid went to his mother lap , he forgets all his worries and becomes completely calm. In the same way, this nature is also like your mother, that is why we are very happy to go to such a place. Isn't it our moral responsibility to protect  mother like nature ??

But today man has become so selfish that he sees nothing but his own advantage. We all know that we should not dump garbage in the river, we should not cut down trees, we should save the forest, we should not hunt animals, yet we implement it, right ?? And yes, if we did, every year would be celebrate  World Environment Day. There is no need to celebrate, there is no need to spread this awareness. We celebrate this day by simply posting statuses on social media and forwarding it instead of simply understanding the environment. And which is limited to just one day.

The theme for this year's World Environment Day is "time for nature". Now is the time to give nature time. If you try to unbalance the environment by harming it, it will hurt you to be balanced. The coming earthquakes, hurricanes, floods, droughts are the result of this. Whatever natural disasters human beings are facing today are the result of the damage they have done to the environment. It should be our duty to protect the environment in the same way that you understand your right to it.

The responsibility to protect the environment does not lie solely with the government or any one class. Every little person is capable of protecting the environment. "If you upload a tree, you will see that many clouds will come to like it and share the rain on the earth and make the earth green."

The food we eat, the air we breathe, the water we drink and the climate that makes our earth habitable all come from nature.

Yet, today is an extraordinary time in which nature is sending us a message:

To take care of ourselves we must take care of nature.

It is time to wake up. It is time to speak up for the protection of the environment.

The time has come to make this earth better for generations to come.

This World Environment Day, it's time for nature. 
"It's not yours,
It's not mine,
It's ours,
So, protect your
Mother who
Nourish you "

Another Article :

Gujarati:
પર્યાવરણ એટલે કે પ્રકૃતિ , નેચર કે જે નુ મહત્વ સમજવા માટે તેમનું રક્ષણ શા માટે જરૂરી છે અને તે અંગે જાગૃતતા ફેલાવવા ના હેતુ  થી દર વર્ષે 5 જૂનના રોજ યુનાઇટેડ નેશન્સ દ્વારા વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી કરવામાં આવે છે.
સામાન્ય રીતે આપણે પર્યાવરણને સમજીએ તો આપની આસપાસ જોવા મળતી બધી જ કુદરતી વસ્તુઓ કે જેમાં વૃક્ષો નદીઓ પહાડો નો આપણે સમાવેશ કરીએ છે. પરંતુ પોતાનો સમાવેશ પર્યાવરણમાં કરતા નથી પરંતુ વિચારો તમારું જીવન પર્યાવરણ વગર સંભવ છે ખરું !! ધારોકે તમે કોઇ એવી જગ્યાએ છો કે જ્યાં આસપાસ પાણી બી નથી ખાવા માટે ભોજન બી નથી વૃક્ષો બી નથી તમે તેવી જગ્યા પર જીવી શકશો?? જો તમે તમારો સમાવેશ આ પર્યાવરણ માં કરતા હોત તો નિશ્ચિત તમે તેની કાળજી રાખ ત જ. ક્યારે તમે તમારી ઉપયોગી વસ્તુઓ નુકસાન પહોંચાડો છો ખરા!!! તો પછી આ પર્યાવરણ સાથે અન્યાય કેમ?? એમ તો આપણે જ્યારે પણ બહાર ફરવા જવાનું થાય તો આપણે એવા જ સ્થળ પસંદ કરિયે છે કે જ્યાં વૃક્ષ હોય ત્યનું વાતાવરણ એકદમ શુદ્ધ હોય જેને આપે કુદરતના ખોળાની
ઉપમા આપીએ છે જે રીતે માનાના ખોડામાં સંતાન હોય ત્યારે તે પોતાની બધી જ ચિંતા ભૂલી જાય છે અને એકદમ શાંત થઈ જાય છે તે જ રીતે આ કુદરત પણ આપની માતા સમાન છે એટલે જ આવી જગ્યા પર જઈને આપણને ખૂબ જ આનંદ આવે છે તું શું આ કુદરત રૂપી માતાનું રક્ષણ કરવું તે આપણી નૈતિક જિમ્મેદારી નથી??

પરંતુ આજે માનવી એટલો બધો સ્વાર્થી થઈ ગયો છે કે તે પોતાના ફાયદા સિવાય બીજું કાંઈ પણ જોઈ શકતો નથી. આપણે બધાને એમ તો બધી ખબર જ છે કે નદીમાં કચરો નાખવો ન જોઈએ, વૃક્ષો કાપવાના ના જોઈએ, જંગલ બચાવવા જોઈએ, પ્રાણીઓનો શિકાર ન કરવો જોઈએ, છતાં આપણે એનો અમલ કરીએ છીએ ખરા ??અને હા જો કરતા હોત તો દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવણી જરૂર ર ન પડ ત, આ જાગૃતતા ફેલાવી જરૂર ર જ ન પડત. આપણે ખાલી પર્યાવરણને સમજવાને બદલે માત્ર આ દિવસે સોશિયલ મીડિયા પર સ્ટેટસ મૂકીને અને તેને ફોરવર્ડ કરીને ઉજવીએ છે. અને જે માત્ર એક દિવસ પૂરતું જ મર્યાદિત રહે છે.

આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસ ની થીમ "time for nature". હવે કુદરતને સમય આપવાનો સમય આવી ગયો છે. જો તમે પર્યાવરણને નુકશાન પહોંચાડી તેને અસંતુલિત કરવાનો પ્રયત્નન કરશો તો તે સંતુલિત થવા તમને નુકસાન આવશ્ય પહોંચાડશે. અત્યારે આવતા ભૂકંપ, વાવાઝોડા, પુર ,અનાવૃષ્ટિ એ આનું પરિણામ તો છે. આજેે માનવી જે પણ કુદરતી હોનારતો નો સામનો કરી રહ્યું છે, તે તેને પર્યાવરણને કરેલા નુકસાનનું જ પરિણામ છે. જે રીતે તમે પર્યાવરણ પર પોતાનો અધિકાર સમજો છો તો તે જ રીતે તેનું રક્ષણ કરવું એ આપણું કર્તવ્ય બનવું જોઈએ.

પર્યાવરણના જતન ની જવાબદારી માત્ર સરકાર કે કોઈ એક વર્ગ ની નથી. દરેક નાનામાં નાનો વ્યક્તિ પર્યાવરણનું રક્ષણ કરવા સક્ષમ છે."એક વૃક્ષ અપલોડ કરીને જુઓ તો ખરા, ઘણા બધા વાદળો તેને લાઈક કરવા આવશે અને ધરતી પર વરસાદ ને શેર કરીને ધરતી ને હરી - ભરી બનાવશે."

આપણે જે ખોરાક ખાઈએ છીએ, હવા આપણે શ્વાસમાં લઈએ છીએ, આપણે જે પાણી પીએ છીએ અને આબોહવા જે આપની પૃથ્વી ને રહેવા યોગ્ય બનાવે છે તે બધુ પ્રકૃતિમાંથી આવે છે.
છતાં, આજે આ અસાધારણ સમય છે જેમાં પ્રકૃતિ આપણને સંદેશ આપી રહી છે:
પોતાને માટે કાળજી લેવા આપણે પ્રકૃતિની કાળજી લેવી જ જોઇએ.
જાગવાનો આ સમય છે. પર્યાવરણ ના રક્ષણ માટે અવાજ ઉઠાવવાનો સમય આવી ગયો છે.
આવનારી પેઢી માટે આ પૃથ્વી ને વધુ સારી બનાવનો સમય આવી ગયો છે.
આ વિશ્વ પર્યાવરણ દિવસ, તે કુદરતનો સમય છે.               "It's not yours,
              It's not mine,
                It's ours,
         So, protect your
           Mother who
          Nourish you"

Another Article :

-------------------------------------------



Comments

Popular posts from this blog

Does social influencer brainwash us ??

Doctor's Day special ( ડોક્ટર ડે સ્પેશિયલ)

Happy brothers day ♥️